SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાણા શ્રી પ્રતાપસિ’હું ૨૨૭ પરથી પદ્મભ્રષ્ટ કરી તેના કાકાના રાજ્યાભિષેક કરવા મેવાડના લેાકાએ વિદ્ધ આચરણ કર્યું હતું. આ વિશધ મટાડવા સારૂ મલ્હારરાવ હાલ્ફરને લાવવામાં આવ્યા હતા, અને હારે પોતાની ચતુરાઇથી મેવાડના અનેક પ્રગણાંઓ પેાતાના અધિકારમાં લઈ લીધાં. આ વખતે સંધિ થવાથી મહારાષ્ટ્રીઓને મૈત્રાડના બાકીના ભાગ પણ પચાવી જત્રાની અભિલાષા થઈ આવી, અનેક મામતાથી મેવાડમા વિગ્રહ પેદા થયા અને દિવસે દિવસે મેવાડની પડતી આવવા લાગી ‘અ’ભર’ ના સિંહાસન પર માંધેાસિંહને બેસાડવા માટે રાણાજીએ પુષ્કળ ધનના વ્યય કર્યાં હતા જે માંઘાસિંહ મહારાણાના આત્મત્યાગ વિના કદી પણુ અરની રાજ્યગાદી પર આવી શકયા ન હાત, પશુ તેજ માંઘાસિ ́ પેાતાના મામાના કરેલા ઉપકાર ભૂલી ગયા અને સમસ્ત ઉપકાર ઉપર માટા કારી ઘા માર્યાં, અને મેવાડનું સથી શ્રેષ્ટ અંગ સામપુર પ્રગણું મલ્હારરાવને અર્પણ કરી દીધું. માજીરાવે મેવાડપર જે કર સ્થાપિત કર્યા હતા તે ઉઘરાવવાના ભાર હાલ્કરને સોંપવામાં આવ્યા અને તે નિયમાનુસાર મહારાણાએ કર આપવાના સ્વીકાર કર્યા, પણ જેમ જેમ મેવાડમાં આંતરીક કલેશ અને વિગ્રહ વધવા લાગ્યા. તેમ તેમ મહારાષ્ટ્રીએ મેવાડ ઉપર ફ્રી ફ્રી આક્રમણુ કરવા લાગ્યા, અને મેવાડના રાણા પાસેથી રૂા એકાવન લાખ લીધા પછી સંધિ કરી હતી, આથી પ્રજામાં ગરીબાઈ આવી અને વેપારીઓ વેપાર વગર નિસ્તેજ થઈ ગયા તેથી મેવાડની પણ અધેાગતિ આવી ગઈ છતાં કુદરત આટલેથી જ અટકી નહીં આજ વર્ષોમાં ચામાસું તદ્દન કાર્જ જણાયું. પાણીનું એક પણ મિંઢું દેખાયું નહીં અને દુષ્કાળ જણાયા આથો ગામડા ઉજ્જડ-વેરણ-છેરણ થઈ ગયાં, અને કાઈ પણ જાતના ધંધા રહ્યો નહીં. લેાકા અનાજ વગર ત્રાડુ ત્રાહ ાકારી રહ્યાં હતાં. આ સિવાય સરદારીમાં પણ વિગ્રહ ઉત્પન્ન થયા, આવી અસંખ્ય બાખતાથી મેવાડ દિવસે દિવસે ક્ષીણુ ખનતું ગયું અને તદ્દન નિસ્તેજ ખની ગયું. જ્યારે અધ:પતન થવા લાગ્યું ત્યારે સંવત ૧૮૧૭ માં કૃપાળુ બ્રિટીશ સરકારે તેમના વિગ્રહને શાન્ત પાડી આશ્ર્વાસન આપ્યુ. અને પેાતાનો છાયામાં આશરો આપ્યા. દંતકથા એવા પ્રકારની ચાલતી હતો કે મહારાણા અરિસિંહ ( સિંહ ) એ પેાતાના ભત્રીજા રાજિસંહના અન્યાય પૂર્વક વધ કરી રાજ્યસિહાસન પેાતાના અધિકારમાં લીધું હતું. આ વસ્તુ જો કે ગમે તે હાય પણ અરિસિંહના ચારિત્ર ઉપર તેમજ તેમના અત્યાચાર ઉપર લેાકેાને ઘણા સંદેહ હતા, છતાં પશુ ઉપરના કારણ માટે કંઈ પણુ સાબિતી થઈ શકે એવું કારણ મળી શકતું નથી. રાણા અરિસિંહ (ઉસિંહ)ના માટે ફાર્મને માન ન હતું. કારણ તેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy