SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર, છે કે જે ગ્રંથા તેમના અનેક શાસ્ત્રોના અભ્યાસનું સુચન કરાવતા આદરપૂર્વક વંચાય છે. તે પ્રથામાં ૧ તત્ત્વનિષ્ણુય પ્રાસાદ, ૨ જૈન તત્ત્વાદ ૩ ચિકાગા પ્રશ્નોત્તર, ૪ અજ્ઞાન તિમિર ભાસ્કર ૫ સભ્યકત્ત્વ શલ્યેાદ્વાર ? જૈનધર્મ વિષયક પ્રશ્નોત્તર વિગેરે અનેક છે, તેએએ } અનેક પૂજાએ, સ્તવનેા, સઝાયેા વિગેરે રચી પેાતાના કવિત્વને પણ અનુભવ દશાવ્યો છે. સંગીત કળા પણ તેમની પ્રશંસનીય હતી. તેએશ્રી ૧૯૪૭ માં પુનઃ પંજાબમાં ગયા અને શ્રાવકાને દઢ કર્યા. ૧૯૫૧ ના માહ શુદિ ૧૩ ને દિવસે પટ્ટીમાં ૫૦ જિનબિંબની પ્રતિષ્ઠા કરી. પુનઃ ૧૯૫૨ ના વૈશાખ શુદિ ૧૫ ને દિવસે ૧૭૫ બિંબાની પ્રતિષ્ઠા કરી. આવી રીતે જૈન શાસનમાં અનેક ઉપકાર કરી, સંવેગી માર્ગમાં ૨૧ વર્ષ દીક્ષા પર્યાયનું પાલણ કરી, સંવત ૧૯૫ર ના જે દિ છ ને મગળવારે મધ્ય રાત્રીએ પાખ દેશમાં ગુજરાંવાલા ગામમાં અનેક શિખ્યાદિ મુનિવર્યા અને શ્રાવકવાને શેકાતુર મુકી આ જૈન શાસનનેા ઝગમગતા તારા છેવટે પંજાબમાંજ અસ્ત પામી ગયા ગુજરવાલામાં એમના અગ્નિદાહના સ્થાને એક મહાન સમાધિમંદિર બંધાવવામાં આવ્યું છે; એ શિવાય ગુજરાત, માળવા. મારવાડ, પુજામમાં અનેક ગામા અને શહેરોમાં એમની મૂત્તિ સ્થાપન કરવામાં આવી છે તથા એમના પુનિત નામથી અંકિત અનેક પાડશાળાએ ચાલે છે. સિદ્ધગિરિ ઉપર મુખ્ય ટુંકમાં પણ એમની મૃત્તિ સ્થાપન કરવામાં આવી છે. એમના શિષ્યો ૧૩ થયા હતા તેમનાં નામે આ પ્રમાણે:-૧ લક્ષ્મીવિજયજી, રસતાવિજયજી, ૩ રંગવિજયજી ૪ વિજયજી ૫ ચારિત્રવિજયજી ૬ કુશળવિજયજી પ્રમાધિજયજી ૮ ઉદ્યોવિજયજી ૯ સુમતિવિજયજી ૧૦ વીરવિજયજી ૧૧ કાંતિવિજયજી ૧૨ જયવિજયજી ૧૩ અમરવિજયજી. સુમતિવિજયઇ કાંતિવિજયજી અને અમરવિજયજી એ ત્રણ હાલ વિદ્યમાન છે. તથા શ્રી લક્ષ્મીવિજય, ચારિત્રવિજયજી, પ્રમાદવિજયજી ઉદ્યોતવિજયજી, ઉપાધ્યાય શ્રીવીરવિજય, પ્રવક શ્રીકાંતિવિજયજી, જયવિજયજી તથા અમરવિજયના શિષ્ય પ્રશિષ્યાદિ પરિવાર વિદ્યમાન છે. સ મળી એમના શિષ્ય પ્રશિષ્યાદિ પરિવાર લગભગ ૯૦ની સંખ્યામાં છે. એમના પરિવારના મુનિ વર્ગમાં કેટલાક સારા વિદ્વાને, વક્તાએ, અને લેખક છે. તેમજ ગુજરાત, માળવા, મેવાડ મારવાડ, પ‘જાબ દક્ષિણ વિગેરે સ્થળેશમાં વિચરી અનેક પ્રકારે ઉપકાર કરી રહ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy