SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ મું ઘટસ્ફોટ સાસુજી! વધામણી! વધામણું!” માણેક શાહનાં ધર્મપત્ની લહમીવહુ અતિ ઉમળકા ભેર પિતાની સાસુ સમક્ષ ઉપરોક્ત શબ્દોચ્ચાર કરતી આવી ઊભી. “વહુ બેટા! શાની વધામણી? શું મારે પુત્ર...” ના માજી ! એવું તે હજુ કઈ નથી, પણ આજે આપણું ધન્યભાગ્ય કે ઉજ્જયિની નગરીને આંગણે મહાપ્રતાપી આચાર્ય શ્રી હેમવિમળસૂરિનું આગમન થયું છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034548
Book TitleManibhadra Charitra
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSamaydharm Karyalay
Publication Year1942
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy