SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ શુભાગમન. (પ્રકરણ આ યતિમંડળ થડે દિવસ ચડતાં જ ઉજજયિનીને પાદરે આવેલા એક ઉપવનમાં આવી પહોંચ્યું. અહીં એક શાન્ત એકાંત સ્થળમાં એમણે ચેડા દિવસ વાસ કરવાનો નિશ્ચય કર્યો. યતિદેવેના શુભાગમનના સમાચાર વાયુવેગે ઉજયિની નગરીમાં ફરી વળ્યા. આચાર્યશ્રીની શાન્ત, સૌમ્ય મુખમુદ્રા, એમની વાણીમાં વહેતે અખંડ ઉપદેશપ્રવાહ, તેમ જ એમના ત્યાગ, વૈરાગ્ય, અને જ્ઞાનની ચર્ચા ઉજજયિની નગરીની ગલીએ ગલીએ ચાલવા લાગી. મહારાજશ્રીની શકિત અને ભકિતની પ્રશસ્તિ કર્ણોપકર્ણ સારાયે શહેરમાં પ્રસરી ગઈ. આથી આચાર્ય શ્રીનાં દર્શન અને વંદન માટે ભાવિક શ્રાવક શ્રાવિકાઓનાં ટેળેટેલાં આશ્રમ તરફ ઉલટવા લાગ્યાં. * આચાર્યશ્રી હેમવિમળમરિના સમયમાં શ્રી જિનશાસન અંતગંત ત્રણ ગચ્છ જુદા થયા. કમળકળસા, કનકપુરા અને કડવામતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034548
Book TitleManibhadra Charitra
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSamaydharm Karyalay
Publication Year1942
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy