SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ 'દિપ્રવેશ અને શાસ્ત્રા મહાભારતમાં પરાશર જનકને કહે છે : “ હે પુરુષવર ! શ્રુતિમાં તા ચાર જ વણુ ગણાવ્યા છે — બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શુદ્ધ. એ ચાર સિવાયનાં જે નામ છે, તે આ ચારના માંહેામાંહેના મિશ્ર વિવાહથી ઉત્પન્ન થયેલા લેાકેાનાં છે. હે અતિરથી ક્ષત્રિય ! અબ′, ઉગ્ર, વૈદેહક, શ્વપાક, પુલ્કસ, સ્તન, નિષાદ, સૂત, માગધ, અયેાગ, કરણ, ત્રાત્ય, અને ચાંડાલ એ બધા આ ચાર વર્ણીના મિશ્ર વિવાહની જ સંતિત છે. મતલબ્મ કે એ ચાર વર્ણોની બહારનું કાઈ નથી.’૨૫ મહામહેાપાધ્યાય શ્રીધરશાસ્ત્રી પાક કહે છે: to સારાંશ, હલકા ને અપવિત્ર ધધા કરનાર ચાંડાલ, અન્યજ, અન્ત્યાવસાયી વગેરે લેાકા સુધ્ધાં ચાતુર્યમાંના થૂકે વમાં જ સમાયેલા હાવાથી તેમના પાંચમે વણૅ નહેાતેા. ૨૬ હિંદની હાઇ કાર્ટોએ એવા ચુકાદા આપ્યા છે કે ‘અસ્પૃશ્ય’ ગણાતા વર્ગીના લગ્ન પરત્વે શૂદ્રોમાં સમાવેશ થાય છે.૨૭ " ત્રિપણે १. न विशेषोऽस्ति वर्णानां सर्व ब्राह्ममिदं जगत् । ब्रह्मणा पूर्वसृष्टं हि कर्मभिर्वर्णतां गतम् ॥ રાન્તિ. ૨૮૮; ૨. ૨. ન્રુ. ૬; ૪; K, ૨૧. 3. तदेतद् ब्रह्म क्षत्रं विट् शूद्रः । तदग्निनैव देवेषु ब्रह्माभवद् ब्राह्मणो मनुष्येषु क्षत्रियेण क्षत्रियो वैश्येन वैश्यः शूद्रेण शूद्रः । æ. ; ૪; ૨૧. ४. ब्राह्मणोऽस्य मुखमासीद् बाहू राजन्यः उरू तदस्य यद् वैश्यः पद्भ्यां शुद्रो कृतः । अजायत || . ૨૦; ૬૦; ૨. ૪. લાશીવિશઃ સૂર્યે સહ્યાઃ । . ૨; ૨૨; (હું ઇન્દ્ર, સૂર્ય જેવા તેજસ્વી વજ્ર વડે તમે દાસ લેાકાને મારી નાખા.) ५. इन्द्र क्षितीनामसि मानुषीणां विशां दैवीनामुत पूर्वयावा । • ૨; ૨૪; ૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034547
Book TitleMandir Pravesh Ane Shastro
Original Sutra AuthorN/A
AuthorChandrashankar Pranshankar Shukla
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy