SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈતન્ય ૧૧ : બહુ લાગી હતી. તેણે બ્રાહ્મણને પ્રણિપાત કર્યું. તેને સત્યનારાયણનું વ્રત કરતા કોઈ પૂછ્યું : આ તમે શું કરે છે? ' પછી ત્યાં એણે પાણી પીધુ', પ્રસાદ ખાધેા, ને શહેરમાં ગયા. એ ભીલ આગળ જતાં ગુહરાજ થયા. बहिः काष्ठं च संस्थाप्य विप्रस्य गृहमाययौ । तृपया पीडितात्मा च दृष्ट्वा विप्रं कृतव्रतम् । प्रणिपत्य द्विजं प्राह किमिदं क्रियते त्वया ॥ पपौ जल प्रसादं च भुक्त्वा स नगरं ययौ । काष्ठभावो भिल्लो गुहराजो बभूव ह । स्कं. - पु. रेवाड ભાલે! આજે પણ અસ્પૃશ્ય તા ગણાતા નથી. ત્યારે તે અસ્પૃશ્ય ગણાયા કારે, ને અસ્પૃશ્ય મચા ચારે? ને એમની અસ્પૃશ્યતા કાના કહેવાથી ટળી ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034547
Book TitleMandir Pravesh Ane Shastro
Original Sutra AuthorN/A
AuthorChandrashankar Pranshankar Shukla
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy