SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૬) મહાવીર અને શ્રેણિક. “ આઈ સાહેમ ! શા માટે ખેદ કરેા છે ? આ દેવર્ષિ આજે જ આવી રીતે ચાલ્યા ગયા છે એમ નથી; પરંતુ દરરોજ તે નગરમાં ભિક્ષાને માટે કરે છે ખરા પણ એવી રીતે ભિક્ષા લીધા વગર જ દરેક ઠેકાણેથી ચાલ્યા જાય છે. "" દાસીનાં વચન સાંભળી અશ્રપુ નેત્રવાળી નંદા દાસીની સામે જોઇ રહીં. “ શા માટે ભગવાન ભિક્ષા નહિ લેતા હાય ? એમણે કઇંક પણ અભિગ્રહ ધારણ કરેલા હશે; અન્યથા બીજી તે। એ મહાપુરૂષને શું કારણ હોય ? ” નંદા બેલી. ,, “ ગમે તે કારણ હાય, પણુ આજ લગભગ ચાર-ચાર માસ થયાં હું એ મહાપુરૂષને આવી જ રીતે આહારપાણી વગરના જોઉં છું.” દાસી નદાના જવાખમાં મેલી. “ ચાર-ચાર માસ આહારપાણી વગર! આય મા! નંદા અત્યત શાક કરતી રડી પડી. એ શેાકસાગરમાં મગ્ન થયેલી નંદાને બહુ સમય થયે નહિ એટલામાં સુશુપ્ત મત્રી ગૃહે રાજકાર્ય થી પરવારીને આવી પહોંચ્યા. શાકમાં નિમગ્ન થયેલી પોતાની પત્નીને જોઇ પ્રધાન મેલ્યો. “ પ્રચે ! ચ્લાજ કેમ ઉદ્વિગ્ન ચિત્તવાળી દેખાય છે? શું મારા કંઇ અપરાધ થયા છે ? અથવા તેા કાઇએ તારી આજ્ઞા ઉત્થાપી છે ? જે હાય તે કહે. તારી ઉદાસીનતાનુ કારણ શું છે ? ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy