SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૧ સુ એક વાર ફરીને. જૈન સાધુમાંથી અબધૂતના સ્વરૂપમાં બહાર નીકળેલા આ યાગીની સત્ય હકીકત જાણવા માટે મગધપતિએ પેલી વારાંગનાને મેલાવીને પૂછ્યું. “ સુદી ! સત્ય કહે. આ બધું શી રીતે બન્યું ? તને મે જૈન સાધુને ભ્રષ્ટ કરવાને મેટકલેલી; આ ધૂતને નહિ. તે' આ અખધૂતને ભ્રષ્ટ કર્યો કે ?” મહારાજ! એ અબધૂત અખત નથી; પણું જ્યારે સીપાઇ અને પકડી લાવ્યા ત્યારે તે જૈન યંતિના સ્વરૂપમાં હતા. એ સાધુ મનુષ્ય નહિ પણ સાક્ષાત્ દેવ સ્વરૂપ હતા. ” “ એમ કહેવાનું કારણ કાંઈ ? ” રાજાએ પૂછ્યું. '' “ શું કહુ મહારાજ ? મારી બધીય ઔ—કળા, અભિનયા સર્વે વ્યથ ગયા. આવી એકાંત જગ્યા, મારા જેવી પ્રાર્થના કરતી સ્ત્રી, એ યુવાન સાધુ છતાં એણે મારી પ્રાથના ન જ સ્વીકારી—એણે મારી સામે જોવાની પરવા પણુ ન જ કરી. જ્યારે પરાઢીયે હ શ્રમીત થયેલી ત્યાં નિદ્રાવશ થઇ ગઇ. તે અરસામાં એ સાધુ અમૃતના સ્વરૂપમાં પલટાઈ ગયા. પ્રાત:કાળે ઉઠીને જોઉં તા જૈન સાધુને બદલે એક મભૂત! આય!” “ ત્યારે એનાં અ વગેરે તે માંઇ જેનામાં ત્યાં આવ્યા નહિ એસ કેમ ? ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy