SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ बीजी आवृत्तिनुं निवेदन આ પુસ્તકની પહેલી આવૃત્તિ નવ વર્ષ પર નીકળ્યા પછી એકાદ બે વર્ષ માં તે મળતું "ધ થયું હતુ. સયાંગા અનુકૂળ થતાં હવે તેની આ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે. આ નીચે આપેલા આગલી આવૃત્તિના નિવેદન તેમજ મૂળ ગ્રંથકારના વિજ્ઞાપનમાં આ ગ્રંથના ઉદ્દેશ અને રચના વિષે જણાવાયુ છેજ. હવે પછી એ એક માસમાંજ વિવિધ ગ્ર^થમાળાદ્રારા પ્રસિદ્ધ થનાર સ્વામી રામતીના સદુપદેશના ચોથા ગ્રંથમાં આવેલા ‘ અકબરલી’ નામક લેખમાં સ્વામીજીએ સમ્રાટ અકબરના સ` બંધમાં તેમજ હિંદુમુસલમાનેાની એકતાની ખાખતમાં જે હૃદયગ્રાહી ભાવે! દર્શાવ્યા છે, તે પણુ આ પછીનાં પૃષ્ઠોમાં આપેલા જણાશે. પુસ્તકની છેવટે આપેલા શુદ્ધિપત્ર મુજબ સુધાર્યા પછીજ પુસ્તક વાંચવું જોઇએ. સવત ૧૯૮૧ પાષ માસ. ભિક્ષુ—અખંડાનંદ पहेली आवृत्तिना निवेदननो सारांश ચિરત્રમાળાનું આ ૫૧ થી ૫૪ મું પુસ્તક હાઇને તેમાં મહાન માગલસમ્રાટ અકબરનું જીવનચરિત્ર સમાયલું છે. શ્રીયુત કિમચંદ્ર લાહિડીએ ખંગાળામાં લખેલા પુસ્તક આ અનુવાદ છે. જે સરલ, મધુર અને અસરકારક શૈલીથી તથા દેશહિતષિતાના ઉચ્ચ ભાવથી આ ચરિત્ર તેમણે માલેખ્યું છે; સ્થળે સ્થળે ભારતની આગલી ઉન્નત અવસ્થાનું અને વમાન હીન દશાનું ઉંડી લાગણીથી ભાન કરાવતા જઈને તેની પુન: ઉન્નતિને માટે તેમાં જે જે ઉદ્દગારા દર્શાવ્યા છે; અનેક ઐતિહાસિક સ્થળા જાતેાજાત નિહાળાને તેનાં જે જે હૃદયગ્રાહી વર્ણના તેમાં આપ્યાં છે; અકબરની ચેાગ્યતા રૂડે પ્રકારે વર્ણવવા ઉપરાંત તેનાપર કેટલાક ઐતિહાસિકા તરફથી મૂકાતા આપાના પણ સપ્રમાણુ અને સયુક્તિ રદિયા આપીને તેને જે ઇન્સાફ આપ્યા છે; તેમજ ગ્રંથમાં આવતી હકીકતા તથા ઉતારા ક્યા ક્યા ગ્રંથના કયા ક્યા ભાગમાંથી લેવામાં આવ્યા છે, તે પણ સ્થળે સ્થળે આપતા ચાલીને ગ્રંથની ઐતિહાસિક પ્રમાણિકતા દર્શાવવામાં આવી છે; તેને માટે ઉક્ત લેખકને જેટલા ધન્યવાદ અપાય તેટલા એછે છે. ગ્રંથની આવી વિશેષતા અને ઉપકારકતાને લીધેજ ગુજરાતીમાં બે ત્રણ સ્થળેથી અકબરસબંધી પુસ્તકા નીકળેલાં હોવા છતાં અત્ર તરફથી આ ભાષાંતર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગણુ–સં૦ ૧૯૭૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ભિક્ષુ-અખ શાનદ www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy