SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ માલ્યકાળ ૩૫ કિલ્લો હતા. તે પણ પંત ઉપર આવેલા હતા. સાહેબગંજ નામના સ્ટેશને ઉતરીતે સાત માઈલ પશ્ચિમ તરફ્ જવાથી આ કિલ્લાનાં ખડીએ આજે પણ જોઇ શકાય છે. આ સુદૃઢ કિલ્લો ગંગા સુધી વિસ્તૃત હતા અને તેથી દેશની રક્ષા માટે તે બહુ ઉપયોગી ગણાતા હતા. વર્તમાન સારીગલી નામના સ્ટેશનની ઉત્તર તરફ્ ના ઉંચા પ°તાપર જે વિવિધ ચિન્હા આજે પણ જોઇ શકાય છે, તે ઉપરથી અનુમાન થાય છે કે પૂર્વે આ સ્થળે પણ એક મજબૂત કિલ્લા હા જેઇએ. તેની આસપાસ એક ખાઇ ઢાય એમ પણ માનવાને કારણ મળે છે. તે સિવાય મુંગેરની પાસે બીજો એક કિલ્લા પશુ પર્વતથી લÉતે ગ ંગાપર્યંત વિસ્તૃતપણે ઉભા હતા અને તે પણ ખંગાલના પ્રવેશમાર્ગનું રક્ષણ કરી રહ્યો હતા. ઉપર જે કિલ્લાઓનુ` વર્ષોંન કર્યું, તે સમસ્ત કિલ્લાઓની પશ્ચિમે, કાશીની નજીક ચુનાર નામને દુર્ગં આવેલા હતા. આ દુર્ગી પણ ખંગાલમાં પ્રવેશ કરવાના માનું રક્ષણ કરતા હતા. તીક્ષ્ણ બુદ્ધિવાળા શેરશાહે હુમાયુને આવતા અટકાવવા માટે ચુનારદુર્ગામાં તથા તૈલીયાગઢમાં સૈન્ય તૈયાર રાખ્યુ હતુ, પણ ચુનારદુર્ગીના સૈનિકા હુમાયુની વાત ઉપર વિશ્વાસ રાખી દુર્ગની બહાર નીકળી ગયા, અને હુમાયુએ પાતાની પ્રતિજ્ઞાના ભંગ કરી એ સૈનિકામાંના અનેકના જમણા હાથ કાપી નાંખ્યા ! ત્યારાદ તે તેલીયાગઢ તરફ આગળ વધ્યા અને એ કિલ્લા ઉપર વિજય મેળવી મંગાલમાં દાખલ થયા. ત્યાં જઇને તેણે જોયુ તે તે સમયે શેરશાહ નાસી ગયા હતા. હુમાયુએ ખગાલની રાજધાની ગાંઠનગરી હસ્તગત કરી. ગૌડનગરીની અને આસપાસની સ્વાભાવિક મનેાહરતા જોઇ હુમાયુ બહુ આશ્ચર્યાં પામ્યા. હવે તે પોતે,તેના સેનાધિપતિએ તથા સૈનિકા સ` આ સ્થળે પોતાને નિશ્ચિત માની ભાગવિલાસમાં તલ્લીન થયા–માલય અને શિથિલતાના ગુલામ બન્યા. શેરશાહે એ દરમીન સસેરામમાં ઉપસ્થિત થઇ રાતાસગઢ તાબે કરવાને પ્રયત્ન કર્યાં. આ દુ` સસેરામથી ઘેાડે દૂર એક પર્યંત ઉપર આવેલા હતા. પર્વતની ત્રણ તરફ્ નદી હાવાથી તેનાવડે કિલ્લાનું બહુ સારી રીતે રક્ષણ થતું હતું. ચેાથી ખાજુએ ભયંકર ગાઢ જંગલ આવેલું હતુ. પર્યંતની તળેટીમાં થઇને એક આડા-અવળા બે માઇલ જેટલી લંબાઇવાળા માર્ગ પર્યંતના ઉપલા ભાગ સુધી જાય છે. આ માર્ગ પણ એક પછી એક એમ ત્રણ મજબૂત દરવાજાથી સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. પ્રત્યેક દરવાજા પાસે મોટા મોટા પથ્થરા, દુધ તથા સેનાએના નિવાસ હતા. પર્વતના ઉપરના ભાગ સપાટ છે, અને ત્યાં આગળ પણ દુ, રાજમહેલ, ઝરૂખા, ખજાર, નગરી તથા સુંદર ધાન્યનાં ક્ષેત્રે આવી રહેલાં હતાં. આ સ્થાને માત્ર ૭-૮ હાથ જેટલી ભૂમિ ખાદવાથી ઉત્તમ પાણી મેળવી શકાય છે. તે સિવાય ત્રણ મોટાં સુંદર જળાશયેા પશુ પર્વતના ઉપક્ષા ભાગને શેાભાવી રહ્યાં છે. વર્ષાકાળે આ સ્થાન એક પ્રકારની અપૂર્વ–મનેારમ શાભા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy