SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનીતિ છે. ૨૯ . અહાર પાડતા તેા તેમને · પ્રાણાંતદંડની ક્રુરતાભરેલી સજા કરવામાં આવતી; તેમજ સ્વતંત્ર વિચાર કે વિવેકયુકત વાણી ઉચ્છ્વ ખલતા કિવા વ્યભિચારની માતા લેખવામાં આવતી અને તેથી સ્વતંત્ર વિચાર કિવા વિવેકયુકત વાણીમા સવદા તિરસ્કાર તથા નિષેધજ કરવામાં આવતા હતા; તે દેશમાં સમ્રાટ અકબરે સ્વતંત્રમુદ્ધિ એ વિચાર કરવાની સર્વને સત્તા આપી હતી અને પોતાની વિવેકશક્તિ જે મા` પસ ંદ કરે તે માર્ગે જવાની સગવડ કરી આપી હતી. જે ભારતમાં એક પ્રદેશની વસ્તી અન્ય પ્રદેશની ભાષા ખરાબર સમજી શકતી નહેતી અને પેાતાનું સુખ દુઃખ કે સુખની દીલસેાજી અન્યની પાસે પ્રકટ કરી શકતી નહેાતી, તેમને માટે સમ્રાટે એક નૂતન ભાષા પ્રચલિત કરી હતી. આ કૃષિપ્રધાન દેશમાં ખેતીવાડીને પૂરતું ઉત્તેજન મળે, શિલ્પકળાના વિસ્તાર થાય, વેપારઉદ્યોગમાં વિશેષ વૃદ્ધિ થાય, દેશની ઋદ્ધિ–સમૃદ્ધિમાં વધારા થાય અને ભારતવષોય પ્રજા સુખ તથા આનંદમાં રહી જીવનનેા સદુપયાગ કરે તે માટે તેણે પાતાનાથી બનતા પ્રયછ્તા કર્યા હતા. જે દેશમાં જે કાળે પ્રજાને ધણાખરા ભાગ જ્ઞાનના અધ્યયનને નિરક શ્રમ માનવા લાગ્યા હતા અને ગુણાને બદલે ધનને કિવા વિલાસનેજ માન આપતા હતા તે દેશમાં અર્થાત્ આ ભારતવર્ષીમાં તે અધાધુંધીના સમયે સમ્રાટ અકબરે જ્ઞાનનેા વિસ્તાર કરી, ગુણ્ણાને માન આપવાતી નીતિના પ્રચાર રી, પ્રજાકીય ઉન્નતિની સાધના કરવા માંડી હતી. જે દેશમાં યુક્તિદેવીને માન આપવાનું કાઈ સમજતા નહેતા, સ્વતંત્ર વિચાર કે વિવેકયુકત વાણીને સન્માન આપવું તેને અપરાધ આનતા હતા, તે દેશમાં તેણે યુતિની ઉપયોગિતાને પ્રધાનપદ આપ્યું હતું, વિચાર—સ્વાતંત્ર્યને અપૂર્વ ઉત્તેજન આપ્યુ હતું અને સ પ્રકારના ગુણી પુરુષોને ઉત્સાહ આપવાનું મહત્ કાર્ય આર યુ હતુ. જે દેશમાં સામાજિક નિયમે સમાજનું હિત કરવાને બદલે ઉલટું અહિત કરતા હતા અને ધની શક્તિ લાકાતે અનુકૂળ થવાને ખદલે પ્રતિકૂળ થતી હતી, તે દેશમાં તેણે સામાજિક નિયમેામાં અનેક સુધારાવધારા કર્યા હતા અને ધર્મશક્તિને સાનુકૂળ બનાવી હતી. કેળવણીનેા ફેલાવો કરવા તેને તેણે જીવનનું એક મહાવત લખ્યું હતુ. ભારતવર્ષમાં સમાનતા, મૈત્રી તથા સ્વાધીનતાની પૂજાને તેણેમ એવાર પુનઃ પ્રચાર કર્યાં હતા. વિદેશી લૂટારાઓના ઉપરાઉપર હલ્લાએથી જે દેશની પ્રજાને શિરે નિશ્ન ળતાનુ અને કાયરતાનું ગભીર કલક આવ્યું હતું તે દેશની પ્રજાનુ અર્થાત્ હિંદુ અને મુસલમાનેાનુ એક એવું એકત્રિત બળવાન સૈન્ય તેણે તૈયાર કર્યું હતું કે ભારત'નાં પાડેાશી રાજ્યા પણુ અક્ષરની શક્તિથી ડરી ડરીને સર્વાંદા દૂરજ રહેવાના પ્રયત્ન કરતાં હતાં. જે દેશમાં નૌકાયુદ્ધનાં મુદ્દલ સાધના નહાતાં તે દેશમાં અનેક નાકા તૈયાર કરાવી સમ્રાટે યુરોપખંડને પણ એક વાર ચકિત કર્યા હતા. ભારતવર્ષની પ્રજા જો એકત્ર થઇ અમુક ઉદ્દેશ સિદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy