SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ સમ્રાટ અકમરે માર્ગ છે. ” અહીંથી પશ્ચિમ તરફ ઘેાડે દૂર જતાં સલીમ ચિસ્તીની નિવાસગુઢ્ઢા આવે છે. એ ગુફા ઉપર પણ એક ઇમારત ઊભી કરવામાં આવી છે, જે ખુલંદ દરવાજાનુ' અમે વર્ણન કર્યું. તે દરવાજાની પાસે પથ્થરનાં પગથીની એક નિસરણી આવેલી છે. એ નિસરણીદ્રારા નીચે ઉતરીને તળેટીમાં દાખલ થતાં તુરતજ બજારના દેખાવ નજરે પડે છે. આ ખાર અત્યારે સમૃદ્ધિહીન અને જનહીન જણાય છે. અમુલ ક્લે લખ્યુ છે કે: “એ તળેટીમાં પૂર્ણાંકત કિલ્લાની અંદર અનેક સુ ંદર મહેલા તથા ઉદ્યાનેા બંધાવવામાં આવ્યાં હતાં. આજે એ સધળુ ભાગી—તટી ગયું છે. ફતેહપુર–સીક્રીનું સમસ્ત સૈાં એકમાત્ર સમ્રાટ અકબરનેજ આભારી હતું. એક મનુષ્યને, ખુલદ દરવાખના અતિ ઉચ્ચ મુરજ ઉપર ઉભા રહેતા અને એક મુહૂર્ત માત્રમાં ત્યાંથી કૂદકા મારી, ત નીચેના જળાશયમાં પડતા અમે ( ખગાળા લેખકે ) પ્રત્યક્ષ જોયા હતા. જેવા તે જળાશયમાં પડયા કે તુરતજ ક્યાં ગેમ થઇ ગયા તેની અમને થાડીવાર ખખરજ પડી નહિ. અમારૂં શરીર આ દૃશ્ય જોઇને ધ્રુજી ઉયું અને હૃદય આશ્રયથી મુગ્ધ થઇ ગયું ! પરંતુ ઘેાડીજ ક્ષણામાં પેલા મનુષ્ય જળાશયની સપાટી ઉપર આવ્યા અને સહાસ્ય વદને તરવા લાગ્યા. અમને એ દૃશ્ય જોઇને ખાત્રી થઇ કે અતિ ઉન્નત સ્થાનમાંથી માત્ર એકજ કૂદકે નીચે પડવું અને પાધુ' ઉપર આવવું. એ અમારા વંશપર પરાગત અભ્યાસજ છે ! એમાં આશ્રય કે ખેદ પામવા જેવું કાંઇજ નથી ! જે નગરી એક દિવસે આનદકાલાહલથી ગર્જ્ય કરતી, રજનીસમયે પણ જે નગરી પૂછ્યું શાન્ત પડતી નહિ, તે નગરી આજે નિ:શબ્દ અને નિસ્તબ્ધભાવે ઉભી રહી છે! કાઇ કાઈ વાર એકાદ બે પ્રવાસીએ ગમગીનપણે અહીં-તહીં વિહાર કરતા અને પાષાણ ઉપર વિરામ કરતા દૃષ્ટિગોચર થાય છે, કે કવિયત્ વ. ચિત્ કમ્રુતર કે હાલા પ્રાસાદ ઉપરથી ઉડતાં ઉડતાં ઘૂ ઘૂ શબ્દવર્ડ નગરીની વિષમ શાન્તિના ભંગ કરે છે ! એ પક્ષીઓ પણ જાણે કે મનુષ્યની પેઠે આવેગ પૂર્ણ હૃદયે પૂછી રહ્યા હાય કેઃ–“ સમસ્ત જીવન શું આમ એકજ પ્રકારે વ્યતીત થઇ જશે કે : '' એવા ભાસ થાય છે. વર્તમાન મનેાહર આગ્રા નગરીને મેં ભાગમાં વહેંચી નાખી યમુના નદી પ્રવાહિત થઇ રહી છે. યમુનાના પૂર્વ તીર ઉપર પહાણ સમ્રાટોએ નિર્મિત કરેલી નગરી આવેલી છે. આ નગરી એક કાળે ખાખર અને હુમાયુની લીલાભૂમિ હતી, પરંતુ કરાળ કાળના આક્રમણને વશ થઇ તે આજે સ્મશાનભૂમિરૂપે ફેરવાઇ ગઈ એ! તેની પૂર્વની શાભા અંતર્હિત થષ્ટ છે, તેની ગગનસ્પશી મહેલાતા અદશ્ય થઇ છે અને તેની સમૃદ્ધિ હવે માત્ર નવલકથામાંજ આવીને સમાઇ ગઇ છે ! જો કાઇ વસ્તુ અત્યારે વિદ્યમાન હેાય તે કેવળ તેના અવશેષરૂપે ઈંટાના અને પથ્થર - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy