SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાત અને મિજા આઈજ કાકા ૧૨૫ kr સ્વીકાર કર્યા હતા. ઇતિહાસ એ આઇજનેા ખાસ વિષય હતા. તે સબંધી તેણે અહુ સારૂં જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ. તે ઉપરાંત તે બહુ સુંદર કાવ્યા પણ લખી શકતા હતા. તેણે એક હાસ્યાદ્દીપક કાવ્યમાં એવા ભાવાનુ' લખ્યું છે કેઃપ્રત્યેક સગૃહસ્થે ચાર સ્ત્રીએ પરણવી જોઈએ. તેમાં એક સ્ત્રી પશી અન હાવી જોઇએ કે જે મધુર આલાપથી સ્વામીને રીઝવી શકે. બીજી ખેારાસાની હાવી જોઇએ કે જે ધરનું સધળુક્રમકાજ કર્યા કરે. ત્રીજી હિંદુ સ્ત્રી હાવી જોઇએ કે જે સતાનનું લાલનપાલનજ કર્યાં કરે અને ચેાથી તુર્કસ્તાની સ્ત્રી હાવી જોઇએ કે જે સ્વામીના હાથા ખૂબ માર ખાઈ અન્ય સ્ત્રીઓને પણ સાવચેતી આપી શકે.’ સમ્રાટના શાસનછત્રતળે ગુજરાતે બહુજ સારી ઉન્નતિ પ્રાપ્ત કરી હતી. સુવિશાળ માગલસામ્રાજ્યના એક ઉત્કૃષ્ટ શતરીકે ગુજરાતની ગણત્રી થતી હતી. ગુજરાતની રાજધાની અમદાવાદ તે કાળે અતિ મનહર અને સમૃદ્ધિશાળી હતું, તેની ચાતરમ્ ૨૩ પીટ ઉંચાઈવાળા એક સુંદર ગઢ હતા. નગરમાં પ્રવેશ કરવા માટે ૧૮ દરવાજા હતા. અમદાવાદની સુંદર જીમામસ્જીદ, સ્વચ્છ સંગેમર્મરથી મઢાયલું અને હાથીદાંતની કાતરણીવાળું મુસલમાન ઉપાસનાલય, વિસ્મ ચેત્પાદક સમસ્ત સમાધિમદિરા, જૈતાનાં પવિત્ર દેવાલયા, કલ્પનાત્તેજક સૌદ મય પુષ્પાદ્યાન તથા વિશાળ સરોવર આદિ વિવિધ પ્રકારનાં મનહર અને વિસ્મયજનક કીતિ ચિન્હો અદ્યાપિ પણ વિદ્યમાન છે; અને તે અમદાવાદની પૂર્વસ`પત્તિના તથા પૂર્વના ગૌરવના પરિચય આપી રહ્યાં છે. અમદાવાદમાં તે કાળે એક અતિ વિસ્તૃત અને મૂલ્યવાન પુસ્તકાલય પણ હતું; પર ંતુ સમ્રાટ અકબરે તે પુસ્તકાલય ત્યાંથી ફેરવીને પોતાના પુસ્તકાલય સાથે મેળવી દીધું હતુ. અદ્યાપિ એ નગરી વાણિજ્ય—બ્યાપારનુ એક મુખ્ય સ્થાન લેખાય છે. અમદાવાદનાં બહુ. મૂલ્ય જરીયાની વસ્રા તથા વિવિધ શિલ્પચાતુરીવડે. શાભાં ધાતુપાત્રા આજપત દૂર દેશાવરમાં જાય છે. મરાઠાઓના ઉપદ્રવ સમયે અમદાવાદની સુંદરતા અને સ ંપત્તિના ઘણા ખરા નાશ થયા હતા, છતાં આજે તે ભારતની એક અતિ નેહર નગરીતરીકે સુપ્રસિદ્ધ છે. તે કાળના વિવેક-વિનય પશુ કંઇ જૂદીજ જાતના હતા. સમ્રાટે એકવાર ક્રૂઝીને પાતાના દૂતરૂપે દક્ષિણ પ્રદેશમાં મોકલ્યા હતા. ત્યાંથી તેણે સમ્રાટને જે એક પત્ર લખ્યા હતા તે પત્ર ઉપરથી તે ઢાળની વિવે—વિનય-પતિને અહુ સારી રીતે આપણુને પરિચય થઈ શકે તેમ છે. પત્રનો સારાંશ આ પ્રમાણે છેઃ——— સમ્રાટના એક નાકરને શોભે એવી રીતની છાવણી આ સેવકે (અર્થાત્ મે) સ્થાપિત કરી. છાવણીની મધ્યમાં સમ્રાટનું સિંહાસન સ્થાપવામાં આવ્યું હતું. Shree Sudharmaswami Gyan bhandar-Umara, Surat www.umaragyanbhandar.com ("
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy