SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ નક્ષત્ર–મંડળ ૯૭ ભલામણુ સંપૂર્ણ અનુકરણીય હતી. સમ્રાટના સહવાસમાં આવ્યા પછી માર્· ચિત્ત શાંત થયું છે. એકાંતમાં ખેસીને હું જ્યારે અક્ષરના સદ્દગુણવિષે વિચાર કરે છું ત્યારે મને કેટલા આહ્લાદ થાય છે ? કક્ષેત્રમાં પણ સમ્રાટ મારા માઅે - દક છે. સમસ્ત ધર્મો તથા સંપ્રદાયા જો કે ભિન્નતાવાળા અને વિવિધતાવાળા છે, તાપણુ જો તેમને સત્યના એક સુદૃઢ પાયા ઉપર સ્થાપન કરી પરસ્પરના સમન્વય સાધવાના પ્રયત્ન કર્યો હાય તા તે સમન્વય થવા અસ ંભવિત નથી; એ વાત જો મને કાઇએ ખરાખર સમજાવી હોય તે તે અકબરેજ સમજાવી છે, એમ મારે મુક્તકંઠે કહી દેવુ જોઇએ. સમ્રાટની પાસે હાજર થવાની મે તૈયારી તે કરી, પણ ઉપહાર કિવા બેટ અલ શું ચીજ લેવી તેને મને વિચાર થઇ પડ્યા હું દરદ્દી અને અČહીન હાવાથી ઉપહારસ્વરૂપ કાઇ કિંમતી વસ્તુ ન મળવાથી કુરાનના એક વાકયસબધી વિસ્તૃત વ્યાખ્યા લખીને તે વ્યાખ્યાજ મેં સમ્રાટની પાસે ભેટ ખદલ ધરી. તેણે તે ભેટ બહુજ સાષપૂર્વક સ્વીકારી અને મારા પ્રત્યે અતિ સહધ્યતાપૂર્ણ વ્યવહાર ચલાવ્યા. ', ત્યાર ખાદ અબુલ ફઝલ સમ્રાટના એક સહચરરૂપે તેની પાસેજ રહેવા લાગ્યા. જોતજોતામાં તેની ગણુત્રી પણ સામ્રાજ્યના એક અતિઉજ્જવળ અલંકારરૂપે થવા લાગી. સમ્રાટ તેને પોતાના પ્રાણ કરતાં પણ વધારે ચાહતા હતા. તેનું અગાધ જ્ઞાન જોઈ ઘણીવાર આશ્ચય દર્શાવતા હતા. અમુલ ક્રૂઝલ પેાતાના અસાધારણ ગુણાના પ્રતાપે, સામાન્ય અવસ્થામાંથી ધીમે ધીમે ૫૦૦૦ સેનાના સેનાપતિનું પદ પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી થયા હતા. છેવટે તેણે સુવિશાળ માગલ સામ્રાજ્યનું સર્વાંપ્રધાન અમાત્યતરીકેનુ પદ પણ શભાળ્યુ હતુ. તે જેવે સાહસી હતા તેવા ઉદાર પણ હતા. તેના જેવા ગદ્યલેખક મુસલમાન સંપ્રદાયમાં હજીસુધી ભારતવર્ષ ખાતે કાઇ જન્મ્યા નથી. મધ્ય એશિયાને સમકાલીન નરપતિ અબદુલ્લા કહેતા કે;-“ મને અકારના અસ્ર કરતાં પણ અમુલ ઝલની લેખિનીના વધારે ભય લાગે છે.” અમુક કૅઝલના “ અકબરનામાં તથા આઈને અકબરી નામના મહાન અને ઉત્કૃષ્ટ થા બહુ જાણીતા છે. તેણે જો એ ગ્રંથા ન લખ્યા હાત તા આજે મનેાહર અક્બરચરિત્રસંબંધે કાણુ વિશ્વાસ કરી શકત ? તે ને કે જન્મથી મુસલમાન હતા, તાપણુ તેણે હિંદુશાસ્ત્રમાં બહુ પ્રવીણતા પ્રાપ્ત કરી હતી અને પ્રાય: સમરત હિંદુશાસ્રત્ર થામાંથી ઉપયોગી જ્ઞાનનો સંગ્રહ કર્યા હતા. મુસલમાના જો હિંદુઓના ધર્મગ્રંથા ના અભ્યાસ કરશે તો તે હિંદુ અને હિંદુધર્મ પ્રત્યે સદ્દભાવ રાખવા લાગશે, એવી આશાથી તેણે ખાસ કરીને પોતાના મુસલમાન બંને માટે આઈને અકબરી નામના સુવિખ્યાત ગ્રંથની રચના કરી હતી. આ ફારસી ગ્રંથમાં હિંદુઓના ધર્મ, ન્યાય, દર્શન, પુરાણુ, વેદ, વેદાન્ત, સાહિત્ય, સ`ગીત .. ,, 66 સ. મ. છ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy