SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ જ ભાઈ બેબી ચકલા આગળ રહે છે. આ રીતે ઉપકરણે પુરા પાડવામાં તેમજ એની જાહેરાતને અંગે કમિટિએ ઠીક પ્રગતિ કરી છે. લગ્નાદિ પ્રસંગોએ પાંચ જ્ઞાતિમાંથી તેને ધનની રકમ મળે છે તેમજ મંડળના સભ્યો ખાસ કરી માનતાની રકમમાંથી ફાળો આપતા હોવાથી અને કાર્યવાહક કરકસરથી કામ લેતા હોવાથી એ ખાતું સારી રીતે નભે છે. પ્રારંભના એના ઉદેશેમાંના અર્ધા ઉપરાંત બર આવ્યા છે. અને બાકી રહેલામાં નીચેના મુખ્ય છે જે પ્રતિ જનતાનું લક્ષ્ય ખેંચવું જરૂરી છે. (૧) દહેરામાં બે ચાર જગાએ હાથ લહેવાના ટુકડા બાંધવા કે જેથી કેશરવાળા હાથ કહેવાથી થાંભલા બગડે છે તે ન બગડે. આટલી સામાન્ય બાબત પણ ભાવિકે નથી પાળી શકતા. કાઈક સ્થળે કકડા નજરે પડે છે તે ઉપયોગ કરનારા નથી જણાતા. આ વાત પર લક્ષ દેવાની જરૂર છે. (૨) પૂજાના વસ્ત્રો દરેકે ઘરના રાખવા જોઈએ; કેમકે તે વિના એ સ્વચ્છ ને ધોયેલા રહેવાને સંભવ ઘણું ઓછું છે. આ બાબતમાં આપણું દુર્લક્ષ્ય બહુજ છે. બીજા પ્રસંગે સારા વસ્ત્રોથી સજ્જ થઈ સમાજમાં ફરનારા પૂજા કરતી વેળા જે વસ્ત્ર પહેરે છે એ જોઈનું અંતર ન દુભાય ? ઘણી વેળા એ એટલાં અસ્વચ્છ હોય છે કે તેમાંથી બદબો પણ કઈ વાર છુટતી હોય છે, તે ફાટેલા પણ હોય છે અને આ બધા ઉપરાંત થેપાડા ખેસને ભેદભાવ તેમાં રહેતા નથી. કેટલીક વાર એક જેને ખેસ તરિકે ચઢે છે તેને બીજે પહેરવામાં કામ લે છે. પણ આ વાત ધમ બધુઓને કયારે ગળે ઉતરશે ? (૩) દેરાસરોની લતાવાર પુનઃ વહેંચણી કરવી અને તેમાં ઘટતી બિંબસંખ્યા રાખીને જે ખાસ કરી ધાતુના વધારાના બિબો જેનશાળા નજીકના એક દેવાલયમાં પધરાવવા કે એટલા પુરતો ગઠી રાખી બાકીના દરેકમાં શ્રાવકે જાતે જ પૂજા કરી લે. આજે Shકેટલેક દહેગાઠીયે રાખવા પડ્યા છે કેટલાકમાં બિનસંખ્યાન
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy