SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ સ્થાતક. અગાઉ તે દહેરૂં સાંકડુ હતું, પાસે ખીજા દહેરાના ખડીયા હતા, પણ ગયા વરસમાં (સ. ૧૯૮૪ ના ફ઼ાગણ સુદ ૩) તીર્થોદ્ધારક સૂરીશ્વર શ્રી વિજ્યનેમિસૂરીશ્વરજીના વરદ હસ્તે, નવીન બંધાયલા મનેાહર પ્રસાદમાં, પ્રાચીન અને અતિશય મહિમાશાળી, શ્રીસ્થંભણ પાની નિલમ પ્રતિમા ગાદીનશીન થઇ, તે વેળા એક તરફ મેાર પાર્શ્વનાથ અને ખીજી બાજુ આદિશ્વરજીના બિબેની પણ સ્થાપના કરવામાં આવી. વળી એ શુભ પ્રસ ંગે નવિનભરાયેલા કેટલાક જિંની અંજન શલાકા પણ થઇ હતી. ત્યારથી ખંભાતના ગારવમાં પુનઃ તેજ પ્રસર્યું છે. આજે તે યાત્રિકા માટે તીર્થધામ બન્યું છે. ‘સ્થંભણ પા નાથ ચરિત્ર' અનુસાર આ નિલમની મૂર્તિ આષાઢી નામા શ્રાવકે ગઇ ચેાવીશીમાં ભરાવેલી છે. એ પ્રાભાવિક પ્રતિમાને સૌધર્મ કે પૂજી, કેટલાક કાળ પછી ધરણેદ્રને એની પ્રાપ્તિ થતાં આર્યાંવના સમુદ્ર કિનારે લંકાપુરીની સામે આવેલા વેલધર પર્વતની ઉપર દેવાલય બનાવી તે અનેિશ તેની પૂજા કરવા લાગ્યો. એ રીતે રાવણુ તેમજ રામના પૂજવામાં આ ચમત્કારિક ત્રિંબ આવ્યું. કહેવાય છે કે રામ લક્ષમણે એ અદ્ભુત મૂર્તિના એકાગ્ર સ્મરણથી સમુદ્રના ઉછળતા મેાજા પર કાજી મેળવી, લંકા સમીપ સ્વસૈન્ય સહિત કુચ કરી હતી. પાછળથી પ્રતિવાસુદેવ શ્રીકૃષ્ણ એના દર્શન કરી, નાગરાજની અનુમતિથી એ મૂર્તિને દ્વારામતીમાં લાવ્યા. દ્વૈપાયન ઋષિના શ્રાપથી દ્વારકા દુગ્ધ થઇ તે પહેલા દેવસાનિધ્યથી આ પ્રતિમા સમુદ્રમાં અદ્રશ્ય થઇ હતી. જ્યારે મુસાફરીમાં એકવાર સાવા ધનપતિના વહાણ ભરદરિયે સ્થળ્યા, ત્યારે સૌ કાઇ કિક વ્યમૂદ્ર બન્યા તે વેળા દેવે પ્રગટ થઈ આ મૂર્તિ તેને અણુ કરી, કાંતિપુરમાં ( સાવાહનું વતન ) લઈ જવાની આજ્ઞા કરી. વહાણ પુનઃ ચાલુ કર્યા. કેટલાક કાલે નાગાર્જુન નામે યાગી થયા, તેને રસસિદ્ધિ કરવાની ધૃચ્છા થતાં પાદલિપ્તસૂરિ પાસેથી એની વિધિ જાણીને તે કાર્ય નિર્વિઘ્ને પાર પાડવા સ્વશ કતથી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy