SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ અન્તવાલંકાર. ૫૭૮ દયાનાં હદયજ સાક્ષિ છે. એથી આ વિશેષ સામાન્યમાંજ અન્તભૂત થવાને ગ્ય છે અને સામાન્ય મિલિતમાં અન્તÉત છે. વિરોષો વિ. વિપત્તિ ને પ્રાચીને અલંકારાન્તર માને છે. વિશેષને માટે ઉક્તિ એ નામાર્થ કરતાં વેદવ્યાસ ભગવાને વિશેષેતિનું આ લક્ષણ આપેલ છે. गुणजातिक्रियादीनां यत्तु वैकल्यदर्शनं विशेषदर्शनायैव सा विशेषोक्तिरुच्यते । જે વર્ણનીયના વિશેષને માટે કારણમાં ગુણ જાતિ અને ક્રિયા દિકેના વૈકલ્ય અર્થાત ન્યૂનતાનું દેખાડવું એ વિશેષર, આહી કાર ણમાં ગુણ જાતિ અને ક્રિયાદિની ન્યુનતમાં વિશેષની રૂઢિ માની છે. આચાર્યદંડીએ એજ લક્ષણ રાખીને આવું ઉદાહરણ આપેલ છે. ગુજારાતા–ચવા, શસ્ત્ર ન તીક્ષણ નહી કઠોર, જીતે મદન જગત કરી જેર તીર્ણતા, કઠોરતા શસ્ત્રને ગુણ છે અને એની ન્યૂનતા દેખાડવી એ વર્ણનીય કામદેવને માટે છે. ગાતિ વિતા-વથા. નથી યદ્યપિ નિરસુતા, નથી અહિસુતા નિહાળી, તદપિ મુનિતભંગમાં છે સમર્થ આ નાર. દેવતા આદિ જાતિ છે, ન્યૂનતા બતાવવી એ વર્ણનીય નાય. કાનું વિશેષ બતાવવાને માટે છે. દિયા વિવારતા થા ભ્રકુટિ ચડે અરૂણ દ્રગ, અધર ન ફરકે લેશ, તદપિ શત્રુબળને તમે, કરતા હરણ નરેશ. આમાં ભૂભંગ ઈત્યાદિ ક્રિયા છે, એની ન્યૂનતા દેખાડવી એ વનીય રાજાનું વિશેષપણું બતાવવાને માટે છે. તેથી એ ચન્દ્રાલેકકારની માનેલ અન્ય વિભાવના જ છે. અને તેને ચિત્રહેતુને પ્રકાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy