SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ અતર્ભાવાલ કાર. વિશેષ. આહીં સભાવના તા એ છે કે એવુ હાવુ જોઇએ, એવુ’કરવુ'. જોઇએ, એવું મળવુ' જોઇએ ઇત્યાદિ ૧૭૭ યથા અનાવતાં તેજસ્વી ભૂપ, વિધિથી અની ગયું રવિ રૂપ; આહીં રાજાના રચનારંભમાં એકઠી કરેલી સામગ્રીથી અશ કય સૂર્યનું રૂપ ખની ગયું અર્થાત્ સભાવના કરેલથી અધિકની ઉત્પ ત્તિ થઈ ગઈ. સભાવના કરેલથી વિરૂદ્ધની ઉત્પત્તિનુ આ ઉદાહરણ છે. કથા. ચિત્તવૃત્તિ છે વર્તિકા, સુણ મુગ્ધ ! મુજ વાણો કરે સૂક્ષ્મ ત્યમ ત્યમ વધે, છે પ્રત્યક્ષ પ્રમાણ. નાયિકાને પૂર્વાનુરાગ દશામાં સખીની શિક્ષા છે. તુ ચિત્તવૃત્તિને સૂક્ષ્મ કરતી ન જા. અર્થાત્ અમને કહી દે. પ્રસિદ્ધ હોવાના ભયથી ચિત્તમાંજ વિચારને સૂક્ષ્મ સૂક્ષ્મ કરતી જઈશ તા નિરન્તર અભ્યાસથી એ ચિત્તવૃત્તિ વધશે જેથી અત્યંત દુ:ખ થશે. ચિત્તવૃત્તિ વિકાના સમાન છે. વિકા દીપક કરવાની રૂની વાટ છે. વાટ હાથે ઘસવાથી સૂક્ષ્મ સુક્ષ્મ કરવામાં આવે છે, તેમ તેમ તે વધતી જાય છે અર્થાત્ લાંખી થતી જાય છે એ પ્રત્યક્ષ પ્રમાણ છે. આહીં સૂક્ષ્મ કરવા થી વૃદ્ધિ હાવી એ નાયિકાની સંભાવના કરેલથી વિરૂદ્ધની ઉત્પત્તિ છે. રત્નાકરકાર કહે છે કે આહીં ઈષ્ટથી અનિષ્ટ અને અનિષ્ટથી ઈષ્ટની ઉત્તિ નહાવાથી વિષમ નથી. અમારા મતથી વિપરીતા પમાનું આ પ્રમાણે લક્ષણ છે. विचित्रं तत्प्रयत्नश्चद्विपरीत फलेच्छया જો વિપરીત મૂળની ઇચ્છાથી તેના પ્રયત્ન કરવામાં આવે તે विचित्र अलंकार. આ લક્ષણથી ખતાવેલ પ્રાચીનાના વિચિત્રમાં અતર્ભાવ થશે. આ રીતે આ વિશેષ ભિન્ન અલંકાર હેાવાને ચેગ્ય નથી. પરંતુ લક્ષણ અને ઉદાહરણના અનુસાર તેા અન્ય અલકારામાં અન્તભૂત છે. ७३ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy