SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૫ સમુચ્ચય. ધનહીન ઉદાર પદારથ એ સહ; - ક્ષીણ થતાં અતિ શોભા પ્રકાશે. આ ઉદાહરણમાં સ્વાભાવિક ક્ષીણતાથી ભવાવાળી વસ્તુએને કવિએ કાવ્યમાં સમુચ્ચય કર્યો છે. મહારાજા ભેજ સમુચ્ચયનું આ લક્ષણ આપે છે – निवेशनमनेकेषामेकतः स्यात्समुच्चयः પતિ: અર્થાત્ અનેક પદાર્થોનું એકત્ર નિવેશન એ સમુચય અલંકાર થાય છે. વાડ્મટ આ લક્ષણ આપે છે – एकत्र यत्र वस्तूनामनेकेषां निबन्धनम् ॥ अत्युत्कृष्टापकृष्टानां तं वदन्ति समुच्चयम् ॥ જ્યાં અતિ ઉત્કૃષ્ટ અથવા અપકૃણ અનેક વસ્તુઓનું એકત્ર નિબન્ધન અર્થાત્ કાવ્યમાં વર્ણન હેય એને સંપુર્ણય કહે છે. યથા. શશિ દિવસ ધૂસર ગલિતવન, કામિની ઉર આણું, સર વિગતવારિજ મુખ નિરક્ષર સુંદરાકૃતિ જાણુ. રહે ધનપરાયણ નૃપ સતત, દેખું સજન દુઃખી તાત; ખલજન નૃપની સંગે રહે, હરે મન સત્ય છે એ સાત. આહીં મનમાં સાલવાવાળી વસ્તુઓનો સમુચ્ચય કરવામાં આવ્યું છે. આ અપષ્ટને સમુચ્ચય છે. કારણસમુચ્ચય, ગુણસમુચ્ચય અને ક્રિયાસમુચ્ચયથી ભ્રમ કરીને કાવ્યપ્રકાશગતકારિકાકાર સમુચ્ચયનું આ લક્ષણ આપે છે – तत्सिद्धिहेतावकस्मिन्यत्रान्यत्तत्करं भवेत् । समुच्चयोऽसौ सत्वन्यो युगपद्या गुणक्रियाः ॥ જ્યાં એની સિદ્ધિને હેતુ એક રહેતાં અન્ય એને કરવાવાળો થઈ જાય એ પ્રથમ સમુરાય છે. અને ગુણ તથા કિયાઓનું એકજ સમયમાં થવું એ દ્વિતીય સત્રય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy