SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ કાવ્યશાસ્ત્ર કાવ્યપ્રકાશગતકારિકાકાર” આ લક્ષણ આપે છે. यद्यथासाधितं केनाप्यपरेण तदन्यथा । तथैव यद्विधीयेत स व्याघात इति स्मृतः કેઈથી કરીને જે વસ્તુ યથા અર્થાત્ જે ઉપાયથી સિદ્ધ કરવામાં આવી હોય એ વસ્તુ અન્યથી તથૈવ અર્થાત્ એ ઉપાયથી જ અન્યથા કરવામાં આવે એ કથાવત અલંકાર કહેવાય છે. સર્વસ્વકાર” આ પ્રમાણે લક્ષણ આપે છે – सौकर्येण कार्यविरुद्धक्रिया च व्याघातः સૈકર્યથી અર્થાત્ સુગમતાથી કાર્યવિરૂદ્ધની ક્રિયા એ કથાઘાત અલંકાર છે. “કાવ્યપ્રકાશગતકારિકારાનુસાર એજ સાહિત્યકાર અન્ય ઉ. દાહરણનું આ લક્ષણ આપે છે – यथासाधिप्तस्य तथैवान्येनान्यथाकरणं व्याघातः જે પ્રકારથી સિદ્ધ કરવામાં આવેલ હોય એના એજ પ્રકારથી અન્ય વડે અન્યથા કરવું એ વ્યાઘાત. રત્નાકરકાર આ લક્ષણ આપે છે: उत्पत्तिविनाशयोरेकोपायत्वे व्याघातः ઉત્પત્તિ અને વિનાશ એ બન્નેની ઉપાયતામાં વ્યાઘાત અલંકાર છે. યથા. જે સુમને જગ થાય પ્રસંતર, તે સુમને જગ હણે કુસુમશર. આહીં નામાર્થની સંગતિ આ રીતિથી છે કે શરાથી મને જે જગતનું હનન કરીને સુમનેની જગત સુખદાયતાને ધક્કો લગાડી દિધે. “ચન્દ્રાલેકકાર”આ લક્ષણ આપે છે. – ___ स्याव्याघातोऽन्यथाकारि तथाकारिक्रियेतचेत् ।। જે અન્યથા કાર્ય કરવાવાળા એવું કાર્ય કરવાવાળા કરવામાં આવે એ થાત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy