SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ હારી, नायकाथी विनय-यथा. નિત્ય નિરખતી જેને, દ્રગનાં બાણ ચલાવીને બાલ તેને જિવાડવાને, હેતે હસીં કર યત્ન હવે હાલ. नायकथीं विनय-यथा. જેને તમે જીવાડી, ઈન્દ્રકોપથી ધરી ગિરિવર હાથ; એને આપ ન બાળે, વિરહતણા અગ્નિમાં વ્રજનાથ. નાથવાનો વિનિવેદન–ચથી. કહું દશા શું એની, બોલે છે જવ ચાતક મધરાત, પીયુ પીયુ સુણને જીવે, નહીંતે જીવતી જરૂર મરી જાત. ___ नायकनो विरहनिवेदन-यथा. જ્યારથી તે મૃગનયની, મારી ચંચલ ચક્ષુતણ ચાટ ત્યારથી તમામ ત્યાગી, લાલ બનીને પડયા લોટપટ. નાથવાને વધ—પથા. ચિત્ત ચિન્તા નહીં કરજે, આવ મળે છે મેળ અનાયાસ; તારા મિત્રતણું છે, ઉચી અટારી તુજ પતિ ઘરપાસ. નાઘવને પ્રવેબ-પથા. શ્યામ જરાન સુકાશે, પ્રિયાવિરહનું દુ:ખ મનમાં માની આ હેળીને ખેલે, માનિની તમને મુદથી મળવાની. ૩માં સંઘનાથા. તુજ મુખથી શરમાઈ, શશિનભ ભ્રમ કલંકને ધારી ચાર ગયે પ્રથમથી, કર પ્રયાણ ક્ટ મળવાને પ્યારી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy