SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ રસનિરૂપ, વધ્યા તો કહે છે. યથ.. સત્વર ભે સુધિ આવી, વિલંબ જરીએ કરે ન ઘનશ્યામ, મેં જોઈ એ ચાતક, અહનિશ રટતી આપ તણું નામ. ધમાં. અધમ રૂપથી દૂતત્વ કરવાવાળી કટુભાષિણી અને રાધના સૂલી કહે છે. યથા. પતિવ્રતતણા પુકારે, ત્યાંસુધી કરી ગજાવને ગામ જ્યાં સુધી તુજ નજરે, ગમાર ગુજરી પડે ન ઘનશ્યામ. નાથાન તુતિ–૧થા. જલશાયી કહેવાણા, સહુથી ઉત્તમ સમુદ્રને જાણી, તેને કાં નહી પામે, અપાર અબળા તુજ તનનું પાણી. નાથવાને તુર-થથા, એના રૂપની વાતે, સખી મુજ મુખથી કહી નહી જાય, મેહન છબિ મન ધરતાં, મહાનનું પણ મહિત મન થાય. નાથવાની નિરા–વસ્થા, ગર્વ કરે શું ગોરી, તું નિજ રૂપ વિશેષ ઉરે ધારી; તુંથી અધિક રૂપાળી, વસે નગરમાં બહુ નાગરી નારી. નાથની નિન્જા-ચા મોરપિચ્છ ધરી માથે, શું જાહાર હૃદય લકુટી હાથે; આવે રૂપે લાલા, શું મળવા ચાહ રાધા સાથે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy