________________
કાવ્ય ગુણ.
૧૭૧
યથા. धिग्भ्रम गतुंगाक्षी गुर्वपांगेंऽगरंगिणि । મારા શરીરને વિષે સંચરતા એવા ગુરૂના કૃપાકટાક્ષ છે ત્યાં ચંચલ એવા ભ્રમરાની માફક ઉન્નત નેત્રવાળી રમણને ધિક્ છે.
આમાં ગુરૂના કૃપાકટાક્ષના સંચારથી રમણના તિરસ્કારને વિષે ત્યાગવીરને ગૂઢ ભાવ છે અને રચના દઢ છે. તેથી नालिकेरीपाक.
શોમા. शोभा प्रमितदोषोऽपि गुणोत्कर्षेण बाध्यते । નિર્ણય કરેલ દોષને અધિક ગુણેથી જે બાધ થાય તેનું નામ મા.
યથા. निंदन्ति रमणीं भ्रान्ताथूडाला किं न मुक्तये । વિરાગીઓ બ્રાન્ત થઈને રમણીઓને નિર્જે છે પણ શું સ્ત્રીઓ મુક્તિને વાતે નથી?
આમાં સ્ત્રીને વિષે નિર્ણય કરેલા દોષને મુક્તિરૂપી ગુણાકર્ષ થી બાધ કર્યો છે માટે મા.
विस्तर. भंगीवैपुल्यतो यत्राकृतं व्यक्तं सविस्तरः ભંગીની વિપુલતાથી જેમાં અભિપ્રાય સ્પષ્ટ હેય તે વિસ્તર
યથા. येन वृन्दावने रेणुर्भवेयं तत्तपःकमे તેવું મારું તપ ક્યાં કે જે તપવડે વૃન્દાવનમાં હું રણ થાઉં?
આમાં વૃન્દાવનને વિષે રેણુ થવા રૂપી ભંગીની વિપુલતા બતાવે છે તેથી વિસ્તર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com