SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય દાષ. ૧૨૭ ધતુરાના પુષ્પ સમાન શરીરની કાન્તિ અને 'મટની ચાંચલતા સમાન આંખાની ચંચલતા કહી. આવા પ્રયાગ પ્રાચીન કવિઓએ કરેલા નથી તેથી અમયુત્ત असमर्थ. પ્રસિદ્ધાર્થ રહિત પદનુ કથન એ ગવર્થે, યથાયાગ્ય અર્થની અપ્રાપ્તિ એ આ દોષનુ કારણ છે. આ દોષ નિત્ય છે. યથા. ક્ષીણ કટિ દ્રગ સુંદર, વિહરે દેવાંગના તણે વેશે; ઝીણા પટ પહેરીને, ઝૂલે જલમાંહી ખુલ્લે કેશે. આમાં “ ઝુલવું ” પદ ન્હાવાના અખતાવવાને અસમર્થ હાવાથી અસમર્થ દોષ છે. निहितार्थ. ઉભયા વાચકનું અપ્રસિદ્ધાર્થ માં કથન એ નિહિતાર્થ, વિલખથી થતી અથ પ્રાપ્તિ આ દોષનુ કારણ. આ દોષ અનિત્ય છે. યથા. ઉન્નત ઉભય ઉરાન્ત, શાતકુમ્ભના કુ ંભ સદેશ શાલે; રજનીવરણી ત્રપપર, કામાતુર મન કુમ્ભતણુ લેાલે. cr "" "" “ શાંતકુમ્ભ ” વૃક્ષ અથવા સુવર્ણ, રજની રાત્રિ અથવા હળદર પ લાજ અથવા વેશ્યા ( કુલટા ) “ કુમ્ભ ઘટ અથવા વેશ્યાપતિ ( વૈશિક ). આમાં આ તમામ પદ્માના એ અ છતાં અપ્રસિદ્ધાર્થ વેશ્યા પક્ષે ઘટાવ્યા છે એથી નિહિત થતોષ છે. निरर्थक. માત્ર પૂર્ણતાના પ્રત્યેાજન માટે પદનું કથન એ નિયંદ, પ્રયાજનના અભાવ આ દોષનુ કારણ છે. આ દોષ નિત્ય છે. યથા. વિકાશ વિધવિધ કરતી, ફરતી ફૂલ સમાન કુલી ફાલી; ગિરિધારી ગાવિંદને, મળવા ચતુરાં ચતુર ખની ચાલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy