SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સાહિત્યવેત્તાઓ ધ્વનિ નામથી નિર્દેશ છે આવું લક્ષણ વાક્ય અવશ્ય અપેક્ષિત છે. આવું લક્ષણ ન જાણનારાના કોચર થતાં " रसध्वनेरध्वनि ये चरन्ति साहित्यवैचित्र्यरहस्यलुब्धाः तेऽस्मत्प्रबन्धानवधारयन्तु कुर्वन्तु शेषाः शुकवाक्यपाठम् ।। “જે પુરૂષે રસધ્વનિના માર્ગમાં નિરંતર વિહાર કરનારા છે અને જેઓ સાહિત્યની વિચિત્રતાના રહસ્ય જાણવાના લેભી છે તેઓ અમારા પ્રબંધોને વાંચી વિચારી પરિશીલન કરી તન્ય રસનું આસ્વાદન કરે, ઈતર જનો તો પિપટની પેઠે પાઠ ભલે કરી જાઓ.” આવાં કવિ વચનો ધ્વનિ શબ્દને સાહિત્ય સમયાનુકૂલ અર્થ સર્વથા બુદ્ધિગેચર કરાવી શકે નહિ જેથી લક્ષણશાસ્ત્રની લોકશાભય પ્રતીતતા સ્પષ્ટ સિદ્ધ થાય છે. स्यात् स्मृतिभ्रान्तिसन्देहैस्तदङ्कालंकृतित्रयम् ॥ આ લક્ષણવાક્યને નામ માત્ર સમજી પોતાના મતને ટેકે આપવા ટાંક્યું છે પણ તે વાક્યમાં ગ્રન્થારંભમાં નિર્દિષ્ટ કરેલાં રતિબનતા વગેરે વિશેઘણોને પરામર્શ કરવાનું છે એ વાત તદન ભૂલાઈ ગઈ છે. કોઈ ખેડુતને ખેતરના ઢેફામાં ડેડકાંની બ્રાઉન થાય તેને અલંકારતા નથી આવતી, પરતુ– पलाशकुसुमभ्रान्त्या शुकतुण्डे पतत्यालः। सोऽपि जम्बूफलभ्रान्त्या तमलिं धर्तुमिच्छति ।। ઇત્યાદિ સહૃદયહુદયાહ્યાદિની બ્રાન્તિ જ અલંકારતા શબ્દ શ્રવણથી મિમાંસાના અભ્યાસીને વાક્ય-વિકારવાચી દૂધણત્રયવતી પરિસંખ્યા મૃત્યાર થશે, પણ અલંકારતા સમજવા માટે– 'किञ्चित् पृष्टमपृष्टं वा कथितं यत् प्रकल्प्यते । तादृगन्य व्यपोहाय परिसङ्ख्या तु सा स्मृता ॥' આ લક્ષણ હૃદયગત થયા વિના– “ફર પ્રીવેણુ ની નાનદિધ્વનિ ! ” દીવાઓમાં સ્નેહ (તૈલ)ને ક્ષયથતે પણ અંગનાઓના હૃદયમાં સ્નેહ (પ્રેમ) ને ક્ષય કઈ કાલે થતું નહિ” ઈત્યાદિ વાક્ય શ્રવણુ સમકાલ આ પરિસંખ્યાલંકાર છે.” એવો ચમત્કાર જનક ઓધ કદાપિ થશે નહિ. પર્યાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy