SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ સભ્ય શાસ્ત્ર. નેહ ધરી નોઁ તટે, આજ હું પાણી ભરતાં; ભુલી ગઇ છું હાર, યાદ આવ્યુ અર્જુ મરતાં. હમણા લઇ એ હાર હું, આર્વીશ અની ઉતાવળી; ખાઈ મારે બારણે, એસ કૃપા કરી એ ડિ. આહીં સખી સાથે વાત કરતાં સમીપમાં ઉભેલા નાયક-ડિરને જોઇ નદી કિનારાના સકેત મતાન્યે એ વ્યંગ્ય. प्रस्तावविशेष व्यंग्य. યથા. પેાતાના એમાં તરૂણી ! તારાપતિનું, સુણ્યું' આગમન આજ થવાનુ છે; માટે વિલંબ મૂકી, કાર્ય કરી લે જે કરવાનુ છે. જો પરકીયાના પ્રસંગ હોય તા ખીજી નાયકા ઉપપતિને મળવા ગઇ છે છતાં તુ કેમ :બેઠી છે. ઉપપતિના..મિલન આદિ વ્યંગ્ય અને જો સ્વકીયાના પ્રસગ હાય તા ગૃહકાજ તથા શ્રુંગાર આદિ વ્યંગ્ય સમજવા. સ્વકીયાને પતિ આવ્યા બાદ તેની સેવામાં રોકાવુ પડે તેથી એ વખતે શ્રગાર તથા ગૃહકાર્ય ખરાખર ન મની શકે અને પરકીયાને પેાતાના પતિ આવ્યા પછી ઉપતિને મળવાનું ન ખની શકે ઈત્યાદિ સમજી લેવું. देशविशेष व्यंग्य. યથા. નથિ ચાલવાની શક્તિ એથી જેમ તેમ કરી અહીં, હું પુષ્પ વીણીશ પ્રેમથી આ સ્થલમહીં એકલીં રહી; માટે વિનતિ મારી સ્વીકારી તું કહીં મુખથી ભલે, વીણા સુમન જઈ વ્હાલથી સખીઓ તમે ખીજે સ્થલે. આહીં નાયિકા પોતે જે સ્થળે પુષ્પ વીણવાની ઇચ્છા રાખે છે. એ સ્થળ રતિક્રીડાને અનુકુળ હોવાથી બીજી સખીઓને આઘી કાઢે છે. એથી નાયક સાથે એ સ્થળે અગાઉથી મળવાના સકેત કરી રાખ્યા ડાય એવા વ્યંગ્ય નીકળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy