SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ આસુખ (Mathew Arnold)નુ Thyrsis એ કાવ્યે પણ એક જાતની કરુણપ્રશાસ્ત છે. આ કપ્રશસ્તિઓને તિહાસ વિચારતાં એમ જણાય છે રાસલ(Siaily)ના Theocritus, Bion અને Moschus જેવા ગ્રીક કવિએએ ઇ. સ. પૂર્વેના ત્રીજા શતકના લગભગ પૂર્વોમાં ગેપસવ્ય(pastoral poem)ને એક પ્રકારના કલાત્મક (artistic) કાવ્યનું રૂપ આપ્યું. ત્યાર બાદ વિલિ Vergil) દ્વારા આ સિસિલિના કવિએની કૃતિનું સ્વરૂપ લિમાં તયુ... અને એણે એનુ જે સ્વરૂપ લડવુ તે ઉપી સ્પેન્સર અને બીજા અંગ્રેજી કવિએએ પેાતાની કૃતિઓનું સ્વરૂપ ચેાજ્યું. આ ઉપરથી જેઈ શકાશે કે અંગ્રેજી કરુણપ્રશસ્તિઓનું મૂળ સિસિલિના પૂર્વોક્ત ગ્રીક વિએની કૃતિએ છે. કરુણપ્રસ્તિઓની રચનામાં પણ અન્ય કાવ્યાની જેમ કવિ સમયને સ્થાન છે. એ સુમેાગ્ય કવિને બંધનરૂપ ન નીવડતાં એક āત્તમ સાધનની ગરજ સારે છે. એ વાત આપણે Adonais ારા સારી રીતે જોઈ શકીએ છીએ. ગુજરાતી—કવિ દલપતરામે ફાખ વિરહ, મસ્ત કવિએ લાપિહિ, પ્રે. નરસિંહરાવ ભોળાનાથે સ્મસ હિતા અને કવિ ખબરદારે દનિકા રચેલ છે. વિશેષમાં પ્રેમાનંદ વગેરે કવિએની કૃતિએમાં વિલાપાત્મક ખંડકે, ઉપ– ક્ષુબ્ધ થાય છે. આ અને આવી બીજી કૃતિ કરુણ રસને એવત્તે અંશે પોષે છે. સ્મરણસહિતા એ. ચિન્તનાત્મક કણપ્રશસ્તિ છે અને એIn Memorium ના શાદિને અનુ ૨ આ ઝુધી એક જ વર્ગની તવા છતાં એમાં કેટલીક વિશિષ્ટતા છે. એના જિજ્ઞાસુએ સ્મરણસંહિતાના પ્રે. આનંદશંકર બાપુભાઈ વકૃત ઉપેાાતનાં પૃ. ૫-૭ વર્યાં. • ઇટાલિની દક્ષિણે આવેલું એક ટાપુ ૐ એમનુ ખરૂં નામ ત્રિભુવન પ્રેમશ’કર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034534
Book TitleKarunras Kadambakam
Original Sutra AuthorN/A
AuthorKasturvijay Gani
PublisherJivanbhai Chotalal Sanghvi
Publication Year1941
Total Pages326
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy