SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ, . સ્થિતિ આપણે ભારતવર્ષમાં અને અન્યત્ર પણ પ્રવર્તે છે. આમ કહેવાથી આપણને આ દેશના કવિઓને હાથે સંસ્કૃત, પાઈય ગુજરાતી વગેરે ભાષામાં રચાયેલી આવી કૃતિઓ ઉપલબ્ધ થાય છે, ઈગ્લેંડ વગેરે દેશોમાં ઈગ્લિશ (અંગ્રેજી) વગેરે ભાષામાં એવી કૃતિઓ છે. (આ વિષયના વિદીકરણની સુગમતા માટે હું અંગ્રેજી કૃતિઓ પ્રથમ વિચારીશ. : " . . ! ' કરુણપ્રશસ્તિઓ–અંગ્રેજીમાં વિવિધ કરુણપ્રશસ્તિઓ છે. એને એલેછે (°ElegY) કહેવામાં આવે છે. એમાં સ્પેનસરો ઈ. સ. ૧૮૬માં સર ફિલિપ સિનિને ઉદ્દેશીને એક કરુણપ્રશસ્તિ નામે “Astrophel” રચાયેલી છે. વળી એ અંગ્રેજ ગ્રંથકારે ઇ. સ. ૧૫૯૧ માં ડગલેસ હાવર્ડ (Doughlas Howard)ને ઉદ્દેશીને Daphnaida કચેલી છે. મિત્રને રચેલ લિસિહાસ *Lycidas) અને શેલિ(Shelley)એ . ચેલા એડનેસ (Adonais). સુપ્રસિદ્ધ છે. આ ઉપરાંત ગ્રે. (Grayવું Elegy written in a country churchyard, Criterie (Tennyson)નું In Memorian, રોબર્ટ બ્રાઉનિંગ (Robert Browning). La Saisiaz za mey. es ૧ આ શબ્દ ગ્રીક ભાષાના “Eleged” શબ્દ ઉપરથી ઉતરી આવે છે. એ શબ્દ ગ્રીક ભાષામાં કરણુકાવ્ય’ના જ અર્થમાં વપરાતો ન હતો-પ્રેમ અને શૌર્યનાં તો પણ એ જાતનાં કાવ્યમાં લેવાતાં, પરંતુ અંગ્રેજીમાં અમુક પ્રકારના કણકાવ્ય માટે જ આ શબ્દ વપરાય છે.' ૨ આ કૃતિ દ્વારા મિલ્ટને પોતાના પ્રિય મિત્રના મરણની નોંધ લીધી છે. : : - ૩ કીટ્સ(Keats)નું ઈ. સ. ૧૮૨૧ ના ફેબ્રુઆરીમાં મરણ થયું શેલિ અને કીટ્સ એ બે કંઈ અંગત મિત્ર હતા. નહિ, પણ એક બીજાની વિદ્વત્તાથી પરિચિત હતા. એ ઉપરથી શેલિએ આ વિદ્યા સહાગીના સ્મરણાર્થે આ કૃતિ રચી. એમાં આહવાહન કુદરતની સમવેદના, શેક કરનારાઓનું સરધસ ઇત્યાદિ હકીકતને સ્થાન અપાયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034534
Book TitleKarunras Kadambakam
Original Sutra AuthorN/A
AuthorKasturvijay Gani
PublisherJivanbhai Chotalal Sanghvi
Publication Year1941
Total Pages326
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy