SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ શમ. ૧૫ એ પાંચ ગુગ્ગા પ્રગટ હાય છે. એટલે જેને શુકલ ધ્યાન થયુ' હાય, તે જીવ અહિંસક, માહુરહિત, વિવેકી, ત્યાગ બુદ્ધિવાળે, અને નય એ ટલે ઉપસર્ગેૌથી નહુ ભય પામનાર હોય છે. મુનિશિષ્યે કહ્યું, ભગવન્, આપે આપેલા આ દૃષ્ટાંતથી મને સપૂર્ણ બેધ પ્રાપ્ત થયેા છે. શુકલ ધ્યાનનું પૂર્ણ સ્વરૂપ મારા સમજવામાં આવી ગયું છે. હવે આપને એટલુ જ પૂછવાનુ છે કે, એ ઉ ત્તમ ધ્યાન કરવાથી શે લાભ થાય? તે મને કૃપા કરો કહેા. ગુરૂ—હે શિષ્ય, ભગવતની આજ્ઞા પ્રમાણે એ ધ્યાનને શુદ્ધ ક્રમ જાણી જે તેના અભ્યાસ કરે, તે પુરૂષ સંપૂર્ણ અધ્યાત્મને વેત્તા થાય છે. ગુરૂનાં પ્રસન્ન થયા હતા, આ વચન સાંભળી તે ખન શિષ્ય હૃદયમાં અત્ય‘ત પંચવિંશત્ બિંદું—શમ. ** ज्ञानयान पःशील सम्यक्त्वसहितोऽप्य हो । तं नामोति गुणं साधुर्य प्राप्नोति शमान्वितः " ॥ १ ॥ અશમતાવાળે સાધુ જે ગુણને પ્રાપ્ત કરે છે, તે ગુણને જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સમ્યકત્ત્વ સહિત એવા સાધુ પણ પ્રાસ કરી શકતા નથી.” ભગવન, આપના મુખથી મે' શમનુ` માહીંમ્ય ઘણીવાર સાંભળ્યુ' છે, પણ તે શમ કેવી રીતે પ્રાપ્ત થાય ? અને શમથી કેવા કેવા લાભ મળે ? એ મને દષ્ટાંતપૂર્વક સમજાવે. ગુરૂ—હે વિનીત શિષ્ય, આ પ્રશ્ન ઘણાજ ઉપ ચેાગી છે. તેમાં ખાશ કરીને સાધુએને વધારે ઉપયાગી છે. કારણકે, SH. K, ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034527
Book TitleJain Shashikant
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy