SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૩) સિંધિના દરબાર તરફથી દાદા ખાસગીવાળાને ઈગ્રેજોને સ્વાધીન કર્યો. પરંતુ દેશમાં સમાધાની થાય તથા ગ્વાલિઅરના રાજ્યમાંથી ખટપટ મટે ત્યાં સુધી અંગ્રેજી સૈન્યને પાછું ફેરવવું નહિ એમ વનર જનરલે નિશ્રય કર્યો અને તે સૈન્ય ઉત્તરે ચંબલ નદી સુધી આવી પહેર્યું આ. વખત ગ્વાલિઅરના સરદારો ગવારનર જનરલને કહેવા લાગ્યા કે અંગ્રેજી સેન્યને ચંબલ નદી ઉતારી આ પાર લાવશે નહિ, કેમકે તેમ કરશે તે ગ્વાલિઅરનું લશ્કર લડવા ખરૂ થશે અને તે અમારું વાળ્યું રહેશે નહિ અને તેથી તમારા પ્રસિંધિના, તેમજ આસપાસના મુલકમાં શાંતી પાથરવાની છે તે પુરી પડશે નહિ. આથી ગવરનર જનરલે મહારાણી તારાબાઈ તથા રાજ્યના મુખ્ય મુખ્ય અમીર ઉમરાવો સાથે વાત ચીત કરી વિચાર કરવા એક દિવસ મુકરર કર્યો અને કહેવડાવ્યું કે જે આ વાત કબુલ કરશો નહિ તે અમારું લશ્કર ચંબલ નદી ઉતરી તમારા તરફ આવશે. મહારાણી અને અમીર ઉમરાવો ઠરાવેલા દિવસે આવ્યા નહિ તેથી અંગ્રેજી સંન્ય આગળ આવવા લાગ્યું, એટલે મહારાણીએ સંધી કરવા સારૂ બાપુસીતાવળીને ગવરનર જનરલની છાવણીમાં મોકલ્યો. ગવરનર જનરલને સમજવામાં એમ હતું કે આ માણસ બધી વાતે અનુકુળ છે અને તેથી લડાઈ નહિ થતાં સારો રસ્તો આવશે પણ તે અંગ્રેજી છાવણ છોડ પાછો આવ્યો અને થોડા એક લશ્કરને ઉપરી બન્યો. તા. ર૯મી ડીસેમ્બર સને ૧૮૪૩ના રોજ સરઘુગાંફ ઈગ્રેજી સેન્ય લઈને આ બાજુ આવ્યો. તેના સામુ વાલિઅરનું લશ્કર માહારાજપુર આગળ હથીઆર બંધ તૈયાર હતું. આ જગા ઘણી સારી રીતે પસંદ કરેલી હતી તથા પોતાના બચાવ માટે તોપોની હાર ગોઠવી હતી. આ તે પોની મદદથી તેમણે સરહ્યુગાંફના સન્યને પહેલે ઝપાટે હરાવી દીધું તથા કેટલાક અંગ્રેજી પધાઓને માર્યા. પરંતુ અંગ્રેજી સેપે તેમના સામે ધસારે કરી ભારે બળથી લડવા માંડયું એટલે સિંધિઆના લશ્કરે બંકો ફેંકી દઈ ફકત તલવારથી ઈગ્રેજી માં ભેળસેળ થઈ જઈ લડવા માંડj, તેવામાં અગ્રેજે તરફથી જનરલ વાલીઅ લડાઈમાં મચેલા સિન્યને મદદ કરવા માટે સામી બાજુએ આવી મહારાજપુરને કબજે કર્યું અને સિંધઆની ૨૮ ત પ લઈ લીધી. તે પછી ઈગ્રેજી સે ચેડામાં ત્રણ બીઆમણા મોરચા હતા તે ઉપર હુમલો કર્યો. આ કાણે સિંધિઆનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy