SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૨) ણાશ્રી જાલમસિંહજીને દુર કર્યા. પરંતુ રાવશ્રી ખેંગારજીએ સરકાર સાથે લડી મ્મા નીમનોક રદ કરાવી તથા રાવબહાદુર મણીભાઇ જશભાઇને ફેર દિવાન પદપર લાવ્યા તેમજ રાણાશ્રી જાલમસિંહને માટે જે ઠરાવ થયો હતો તે રદ કરાવ્યો. સને ૧૮૮૬ ની સાલમાં મહારાજા રાવશ્રી ખેંગારજી રાન્ય ચલાવવાને લાયક થવાથી તેમને રાજ્યનો કુલ અધિકાર સોંપી દેવામાં માન્યો. નામદાર ઈંગ્રેજ સરકારે મહારાજા શ્રી રાવખેંગારજીને સવાઇ ખહાદુરનો અને તેમના દિવાન રાવબહાદુર મણીભાઈ જસભાઇનો “દિવાન બહાદુર” નો એવા ઉમદા ખિતાબ આપ્યા છે. મહારાજા રાવશ્રી ખેંગારજીને ઈંગ્રેજ સરકાર તરફથી ૧૭ તોપનું માન મળેછે. કચ્છના રાજ્યની લશ્કરી પદ્ધતિ ઈંગ્લાંડમાં જીના વખતમાં ચાલતી ડ્યુડલ ધારાને લગતીછે. એ રાજ્યના લશ્કરમાં ૪૦૪ પાયદળ, ૨૪૦ સ્વાર ૪૯૫ ચ્યારબ, ૩૪ તોપ અને ૪૦ ગોલદા અને મા ઉપ રાંત ૩૦૦ ઈરેગ્યુલર પાયદળ છે. ખેરપુર. આ રાજ્ય સિંધ પ્રાંતમાં ઇશાનકોણના ભાગમાં છે અને તેના રાજ્ય કતા બલુચી જાતના મુસલમાન તથા તે “ખાન'ની પઢીથી ઓળખાય છે. સીમા—ઉત્તરે અને વાવ્યકોણ તરફ્ શિકારપૂર ગ્લો, ઈશાન કોણે સિંધની ઉપલી સરહદનો મુલક, પૂર્વે બ્યસલમીરનું રાજ્ય, દક્ષિણે થર અને પારકરનો મુલક અને નૈરૂત્ય કોણ તથા પશ્ચિમે હૈદ્રાબાદ ગ્લોછે. મા રાજ્યનો વિસ્તાર ૬૧૦૯ ચોરસમલ જમાન જેટલો અને તેમાં વસ્તી ૧૩૦૦૦૦ (એક લાખ ત્રીશ હજાર) માણસની છે. વારસિક ઉપજ રૂ૫૭૨૫૦૦ (પાંચ લાખ છોતેર હજાર અને પાંચસે) ને સ્માશરે થાયછે આમાંથી ૩૧૭૦૦૦૦ જાગીરદારોને આપવા પડેછે. દેશનું સ્વરૂપ મુલક વાયવ્યકોણુ તરફથી તે અગ્નિ કોણ તરફ લાંખો છે. જમીન તથા નીપજ – જમીન ઘણુંકરીને સપાટ છે. સિંધ દેશમાં વરસાદની તાણુ હાવાના કારણથી નહેરોનું પાણી પાર્ક અથવા નદીનું પુર માવેછે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy