SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬૦) ખંડણ રૂ.૫૦૦૦ ભોપાબ ચલણી હેલકર સરકારને આપે છે. અને તે ૨૧ર૦૦ હાલી સિંધીઓ પાસેથી અને રૂ ૫૧૦૦૦ દેવાસના રાજા - રફથી મળે છે. દેશનું સ્વરૂપ–આ રાજ્યનો મુલક ખાસ ભાળવામાં છે. મુલક ઊંચાણુનો છે તથા તેને ઉતાર ઉત્તર તરફને છે. મુલક સપાટ અને ઘણું રસાળ છે તેમાં નિપજ–ઘ, તમાકુ, શેરડી, ગળી, કપાસ, કઠેળ અને ખસખસ થાય છે. ખસખસના છોડવામાંથી અફીણ થાય છે. નદીને બાજ, પારવતી અને કાળીસિંધ છે. તે દક્ષિણ તરફથી આવી ઉત્તરમાં જાય છે લેક–રજપૂત મરેઠા પીંઢારા અને ભીલ તથા મૂસલમાન છે મુખ્ય શહેર–નરસિંહગઢ એ રાજધાનીનું શહેર છે. તેમાં રાજા રહે છે આ શહેર ભોપાળના રેલવે સ્ટેશનથી વાવ્યકોણમાં ૫૦ મેલને છેટે છે. ઈતિહાસ-આ રાજ્ય રાજગઢનો એક ભાગ છે અને તે ઈ.સ. ૧૯૬૦માં તેનાથી જુદું પડયું હતું. અજબસિંગ તે રાજગઢના રાવતનો દિવાન હતો. તેણે રાજગઢના મુલકમાંથી કેટલાંક પ્રગણું લઈ લીધાં અને નરસિંહગઢ નામનું રાજ્ય સ્થાપી ત્યાં રાજ કરવા માંડયું. તે ઈ.સ. ૧૯૬૦માં મરણ પામ્યો. તેની પછી તેનો છોકરો પસારામ ગાદીએ બે. ઈ. સ. ૧૯૮૧ માં તેણે રાજગઢના રાવતને તેના મુલકના ભાગ પાડવાની જરૂર પડી અને તેથી નરસિંહગઢ અને બીજે કેટલાક મુલક પોતાના હાથમાં આવ્યો. આ પછીનો ઈ. સ. ૧૮૨૭ સુધીમાં તેમનો ઈતિહાસ માલમ પડ્યો નથી. ઈ. સ. ૧૮૨૭ માં ચેનસિંગે સિહોર આગળ અંગ્રેજી છાવણી હતી તેના પર હુમલો કર્યો પણ તેમાં તે મરાયો. તેના પછી હનવંતસિંગ ગાદીએ બેઠે તેને અંગ્રેજ સરકારે ઈ. સ. ૧૮૭૨ માં તેના નિમકહલાલપણાને અને અંગ્રેજ પ્રત્યે તેની સારી વર્તણુંકને માટે રાજાને કિ તાબ આપ્યો. હીંઝહાઈનેસ સજા પરતાસિંગ બહાર જાતે ઓમત જતના રજપૂત છે. હીઝહાઈનેસ રાજા પરતાપસિંગ બહાર હાલના રાજા છે. તે બુદ્ધિમાન અને દયાળુ છે તે હાલ ૩૮ વરસની ઉમરે છે તે અંગ્રેજી છાવણમાં જાય તે વખતે તેમને લશ્કરી સલામતી અને ૧૧ તોપનું માન મળે છે. તેમને હલકા દરજાની સત્તા છે. આ રાજાના લશ્કરમાં ૨૪ ગેલંદાજ ૯૮ ઘોડેસ્વાર ૬૨ પ્યાદલ અને ૧૦ તપ છે. નરસિંહગઢ-એ રાજધાનીનું શહેર છે. વસ્તી ૧૧૦૦૦ માણસની શરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy