SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૯) રાજ થયું. આ રાજ્યમાં ઘણું ગેરવહીવટ ચાલવા લાગ્યો. તેનો ખજાનો ખાલી પડવાથી ઈંગ્રેજ સરકારે તેનો કબજે પોતાને હાથે લીધું. અને તેને દેવામાંથી મુક્ત કરી ઈ. સ. ૧૮૫૬ માં ત્યાંના રાવતને ત્યાં અને ખતીયારસેપ્યો. રાજ્યગઢના રાવત મોતીસિંગે ઈ. સ. ૧૮૧ માં મુસલમાન ધર્મ પાળ્યો. અને પોતે અબ્દુલવાસીખાન એવું નામ ધારણ કર્યું. ઈ. સ. ૧૮૭ર માં ઈગ્રેજ સરકારે તેને નવાબનો ખિતાબ અને ૧૧ તેમનું માન આપ્યું. ઈ. સ. ૧૮૮૦ માં મહમદ અબદુલવાસીખાન મરણ પામ્યો. તેની પછી તેનો પુત્ર બખતાવરસિંગ ગાદીએ બેઠા. તે ઈ. સ. ૧૮૮રમાં મરણ પામ્યો. તેની પછી તેનો પુત્ર બલબહાદુરસિંગ ગાદીએ બેઠે. તે હાલન રાવત છે. જ્યારે મોતીસિંગે મુસલમાન ધર્મ પાળ્યા ત્યારે રાવત છેક બાળક હતો, તેથી ત્યાંના ભાયાતોએ તેને રજપૂત કાયમ ગો. આ રાવતને ૧૧ તેમનું માન મળે છે અને હલકા દરજાની સત્તા છે. આ રાજ્યના લશ્કરમાં ૨૪૦ ઘોડેસ્વાર, ૩૬૦ ખાદળ, ૪ લડાઈની ને બીજી . તપ અને ૧૨ ગેલંદાજ છે. રાજગઢ એ રાજધાનીનું શહેર છે તેમાં રાજા રહે છે વસ્તી ૭૦૦૦ માણસને આશરે છે. તેમાં ૫૦૦૦ હિંદુ અને ૨૦૦૦ મુસલમાન છે આશરે સમુદ્ર સપાટીથી ૧૨૦૦ ફુટ ઉચુ છે. નરસિંહગઢ. આ રાજ્ય માળવામાં એમતવાડાના દક્ષિણ ભાગમાં છે. તેની ઉત્તરે રાજગઢનું રાજ્ય, દક્ષિણે સિંધિઓ સરકારના મુલકની પાસેની જાગીરો, પૂર્વે ભોપાળનું રાજ્ય અને પશ્ચિમે સિંધિઓ સરકારને ઉજ્જણ પ્રાંત છે. રાજકર્તા–જાતના મત રજપૂત અને તે રાજાના ખિતાબથી ઓળખાય છે. આ નરસિંહગઢ અને રાજગઢ એ બે રાજ્ય મતવાડામાં છે. મતવાડાના ભૂલકની લંબાઈ ઉત્તર દક્ષિણ ૫૦ મિલ અને પહોળાઈ ૫૫ મિલ છે. તેમાંથી ઉત્તર તરફનો ભાગ રાજગઢને તાબે છે. અને દક્ષિણ તરફનો ભાગ નરસિંહગઢને તાબે છે. નરસિંહગઢના રાખ્યો વિસ્તાર ૬૨૩ ચોરસમલ જમીન અને તેમાં ૪૧૦ ગામ છે. વસ્તી ૧૧૨૦૦૦ માણસની છે. વાર્ષિક ઉપજ રૂ૫૦૦૦૦૦ ને આશરે થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy