SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ વખત લાભ લઈ ઈ. સ. ૧૨૦૬માં સુબા કુતુબુદ્દીને સ્વતંત્ર થઈ પાદશાહી પદ ધારણ કર્યું તથા દિલ્હીમાં તપ કરી તે પર બેઠો. આ વખતથી મુસલમાન ખરેખરા હિંદના ધણ થયા. કુતુબુદીન એ ગુલામવંશનો પહેલો રાજા હતા. તેના વશમાં ઈ. સ. ૧૨૦૦થી તે ઈ. સ. ૧૨૯૦ સુધી દિલ્હીની ગાદી રહી. આ જ વરસમાં કુતબુદીન, આરામ અલ્તમસ, રૂકનુદીન, રજીઆબેગમ, બેરામ, મસુદ, નાસરૂદીન, બલબન અને કુબાદ એ નામના દશ પાદશાહ થયા. છેલ્લા કકુબાદને તેને વછર જલાલ-ઉદ-દીને મારી નાંખ્યો અને પોતે ગાદીએ બેઠો. ખીલજીવંશનો પહેલો પાદશાહ-જલાલ-ઉદ-દીને ઈ. સ. ૧૨૦૦ માં ગાદીએ બેઠો. તેના વંશમાં ઈ. સ. ૧૩૨૦ સુધી દિલ્હીની ગાદી રહી. જલાલ-ઉદ-દીનની પછી ઈબ્રાહીમ, અલાઉદીન ખુની, ઉમર અને મુબારક એ નામના પાદશાહ થયા. અલાઉદીને કરણવાધેલા પાસેથી ગૂજરાત જીતી લીધું અને તેની રાણી કમળાદેવીને પોતાની માનીતી છેગમ કરી સ્થાપી, તથા કરણની કુંવરી દેવળ દેવીને પકડી મંગાવી પો. તાના બેટા સાથે સાદી કરાવી. છેલ્લા પાદશાહ મુબારકે એક ટેડને પોતાને વજીર બનાવ્યો. તે હિંદુ ધર્મ છેમુસલમાન થયો તેથી તેનું નામ ખુશરૂખાં પાડવામાં આવ્યું હતું. તેણે ઇ. સ. ૧૩૨માં પોતાના પાદશાહને મારી નાંખ્યો અને પોતે દિલ્હીના તHઉપર બેઠો. વળી તેણે પાદશાહના જમાનાની બીજી ઓરત હતી તેમને પોતાના કેડ સગાઓ સાથે દીધી. આથી કરીને ઘણા મુસલમાન ઉમરાવો તેના પર કોપ્યા. વળી રજપૂત રાજાઓ પણ દિલ્હીની પાદશાહી ઉપર હેડ પાદશાહ થવાથી તેના પર અદેખાઈ કરવા લાગ્યા. માજી પાદશાહનો સેનાપતિ આસુદીન તઘલખ ફોજ લઈ પંજાબ તરફ એ હતો આ ખબર સાંભળી દિલ્હી આવ્યો અને ખુરૂખાને કોલ કર્યો. ગ્યાસુદીન બીજા સરદારની મદદથી ગાદી પર બેઠો. સામુદીન તઘલખવંશનો પહેલો પાદશાહ હતો. તે ઈ. સ. ૧૩૨૦માં ગાદીએ બેઠાં. તેના વંશમાં મહમદ તઘલખ. કીજશાહ, ગ્યાસુદીન (બી), અબુબકર, નાસરૂદીન, સિકંદર અને મહમદશાહ એટલા પાદશાદ થયા. મામુદીન લાદો પાદશાહ હતો. તેના અને તેના બેટા મહમદ નવલખના અમલના વબનમાં રાજપુતાણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy