________________
(૧૧૧). દોર—એ રાજધાનીનું શહેર છે અને તેમાં રાજકત મહારાજા રહે છે. આ શહેર કાટકી નદીને ડાબે કિનારે આવેલું છે. તેની ઉંચાઈ દરીઆ સપાટીથી ૧૮.૬ ફુટની છે. ઇરમાં મહારાજા અને મધ્ય હિંદ એજન્સિખાતાનો પોલિટિકલ એજંટ રહે છે. આ શહેર અલહાબાઈએ ઈ. સ. ૧૭૭૦માં, રાજ્યના સ્થાપનાર મહાવરાવ હલકરના મરણ પછી બાંધ્યું હતું આ પહેલાં આ રાજ્યની રાજધાની કામ્પીલ નગરમાં હતી
અને તે હાલ અગ્નિકોણમાં ૧૮ માઈલને છેટે છે. દેરમાં આશરે ૭૫૦૦૦ માણસની વસ્તી છે તેમાં પ૭૦૦૦ હિ૬, ૧૬૦૦૦ મુસલમાન અને બીજા પરચુરણ લોક છે. શહેરના રસ્તા સારા છે. રાજમહેલ એક જેવા જેવું મકાન છે અને તે શહેરના દરેક ભાગમાંથી જોઈ શકાય છે. આ સિવાય બીજાં જેવા જેવાં મકાન, લાલબાગ–આ બાગની અંદર ઉનાળામાં , હવાને માટે એક મકાન અને તેમાં ઘણાં પ્રાણીઓને મોટો જ છે,
૨ ટંકશાળ, ૩ હાઈસ્કુલ, ૪ બજાર, ૫ લાઈબ્રેરી, હું દવાખાનું, ૭ ફનુકારખાનું છે. રાજમહેલ રેલવે સ્ટેશનથી આશરે એક માઈલ છે. અંદરના રેલવેસ્ટેશનની બીજી બાજુએ ઈગ્રેજી છાવણી છે. અહિ એક દવાખાનું, કેટલાક બંગલા અને એક સાજકુમાર કોલેજ છે. આ સિવાય એક રેસિડેન્સી સ્કુલ છે વળી કેનેડીઅન પ્રેસ બીટીરીઅન મીસને ત્યાં એક નવી
સ્કુલ દાખલ કરી છે. મહારાજાની ઈરમાં એક હાઈસ્કુલ છે તેમાં મિટીકયુલેશન સુધીનો અભ્યાસ કરાવે છે વળી એક જ છે તેમાં દક્ષણી બ્રાહ્મણને શીખવવામાં આવે છે. આ સિવાય ઇંદોરમાં બે છોકરીઓની નિશાળે છે.
ભેપાળ. ભોપાળનું રાજ્ય મધ્યહિંદ એજન્સિના દક્ષિણ ભાગની અંદર છે, રાજકર્તા અફગાન જાતના મુસલમાન છે. હાલના રાજકર્તા બેગમ છે. સીમા. આ રાજ્યની ઉત્તરે સિંધી આના સમસાબાદ અને ભીલશા પ્રગણાં પૂર્વે સાગર પ્રાંત, દક્ષિણે નર્મદા નદી અને તેની પેલી મિર મધ્યપ્રાંતના જીલ્લા પ્રશ્ચિમે હેલિકર તથા સિંધીઆ સરકારના રાજ્યનાં પરગણાં અને વાવ્યકોણે નરસિંહગઢનું રાજ્ય છે. આ રાજ્યનો વિસ્તાર ૧૮૦૩ - રસ માઈલ જમીનનો છે. અને તેમાં ૪ શહેર અને ૩૦૦૬ ગામ છે. વસ્તી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com