SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ૨૨૫ (વાધેલા રાજા સારંગદેવના સમયના ) વંથલીમાંથી ઉપલબ્ધ એક અધુરો લેખ વિ. સં. ૧૩૪૬. રાજકોટના મ્યુઝિયમમાં એક અધુરો, નીચે આપેલે લેખ હું પહેલી જ વાર પ્રસિદ્ધ કરું છું. તે રાજકેટના વેાટસન મ્યુઝિયમમાં છે. એ વિષે એટલું જ જણાયું છે કે તે કાર્ડિયાવાડમાં જૂનાગઢ સ્ટેટના વંથલી ગામમાંથી ૩૫ વર્ષ પહેલાં મળી આવ્યેા હતેા, અને ત્યારખાદ તે મ્યુઝિયમને ભેટ કરવામાં આવ્યે હતેા. તે એક જાડા પીળાશ પડતા પત્થરની શિલા ઉપર કે।તરેલા છે, જે શિલાનું માપ ૨૫” ૪ ૧’–૯” છે. થાડા અક્ષરા પહેલી ચાઢ પંકિતઓની શરૂવાતમાં નાશ પામ્યા છે, તે સિવાય લેખ એકંદરે સુરક્ષિત છે. એક ઉભી પંક્તિ વડે જમણી અને ડાખી બાજુએ અર્ધા ઇંચના માન ખતાવેલે છે. તેના ઉપર ૩૩ પતિએ લખેલી છે. જે ર’-૪”x૧-૬” ના ચાપની જગ્યા શકે છે, છેલ્લી પંકિત અધાં કાતરેલી રહી છે, આનું કારણ સમજાયું નથી. લિપિ નાગરી છે. એકંદરે સુંદર રીતે કાતરેલી છે. અક્ષરા શરૂવાતમાં મેટા છે, પણ પછીથી તેનાથી અર્ધા કદના આવે છે. ભાષા સંસ્કૃત છે. ૪૪ ક્ષેાકેા સંપૂર્ણ છે અને છેલ્લે બ્લેક અધુરા છે. લેખની શરૂવાત શિવ અને પાર્વતી તથા વિષ્ણુની સ્તુતિથી થાય છે. ત્યારપછી જગતસિહુના નામથી શરૂ થતા એક વંશનું વર્ણન આવે છે. તેણે માલીકને લઢાઈમાં હરાવ્યે હતા. વામનસ્થલી(હાલનું વથલી )માં તેણે વિંઝલેશ્વર( શિવ)નું મંદિર બંધાવ્યું હતું. તે પછી રાષ્ટ્રકૂટ વંશનું વર્ણન આવે છે. તે વંશમાં ઉદ્દાલ નામના મહાન ચેઢો થયે હતા. તેની બહાદુરી જોઈ તેને લવણુપ્રસાદે પેાતાના પ્રતિનિધિ બનાવ્યેા હતેા. તેના વંશજોના વર્ણન પછી લાવણ્ય શર્મા જે કુટુંબમાં જન્મ્યા હતા તે મૌનસ ગાત્રના વિદ્વાન બ્રાહ્મણ કુટુંબનું વૃત્તાંત આવે છે. છેવટે લેખમાં પિલ ગેાત્રના આનંદપુરના એક વિદ્વાન બ્રાહ્મણ કુટુંબનું વર્ણન શરૂ થાય છે. તેમાં ગેવિન્દ જન્મ્યા હતા. તેના પુત્રનું નામ કે।તરવાનું હતું, ત્યાંથી કામ અધુરૂં રહ્યું છે. આ લેખ ઉપરથી ગુજરાતના ચૌલુક્ય (વાઘેલા ) રાજાઓના તાખામાં કાઠિયાવાડ હતું તે સમયના જાણવા જેવા ઇતિહાસ મળી આવે છે. શરૂવાતની પંક્તિ અધુરી હાવાથી લેખના તારીખ જાણી શકાતી નથી. પરંતુ વિ. સં. ૧૩૪૬ ના એક અપ્રસિદ્ધ લેખના ૩ જા શ્લોક સાથે આપણા લેખનેા ૩૧ મા શ્ર્લાક અક્ષરશઃ મળતા આવે છે. એટલે માની શકાય કે આ લેખ વિ. સ. ૧૩૪૬ ના અરસામાં લખાયા હશે. એ અન્ને લેખેા એક જ સ્થળેથી મળ્યા હતા અને એક જ મંડીયા રાજા વિજયાનંદના સમયનું સૂચન કરે છે. કયા લેખમાંથી ખીજાએ આ શ્લાકની નકલ કરી હતી એ કહી શકાતું નથી, પરંતુ આપા લેખ વિ. *. ૧૩૪૬ ના અરસામાં લખાયા હતા એટલું ચાસ કડ્ડી શકાય. આ લેખમાં ચૌલુકય રાજાનાં એ જાગીરદારકુટુંબનું વર્ણન આપ્યું છે. એક રાષ્ટ્રકૂટ અને ખીજાનું નામ એમાંથી એક પણ લેખમાં આપ્યું નથી. આ એ કુટુંબે વિજયાનંદ અને નાગલ એ. એ. શાં. ઈ. વેા. ૫ પા. ૧૭૧ ડી. બી. દિસ્કલકર લેખ ૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy