SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ 66 પ્રસ્તાવના .. ગુજરાતના ઐતિહાસિક લેખા ” ભાગ ખીજામાં ગુર્જર વંશના લેખાથી શરૂ કરી ચાલુક્ય વંશના અંત સુધીના લેખા દાખલ કરવામાં આવેલ છે. સભાના વિચાર એ ભાગમાં બધા લેખાને સમાવેશ કરવાના હતા પણ તેમ કરવાથી બીજા ભાગનું કદ બહુ વધી જશે એમ જણાયાથી બીજો ભાગ અહીજ બંધ કરી વાઘેલા વંશના તેમજ પ્રકીણ લેખા ત્રીજા ભાગમાં આપવાના નિશ્ચય કરવે પડયા. ઉપરાંત મુસ્લિમ કાળના લેખા પણુ સંગ્રહીત કરવાની ચેાજના વિચારાય છે અને તે અમલમાં મુકવાની સગવડતા થશે તે આ લેખમાલા આગળ ચાલુ રહેશે. -*: બધા લેખાને સંગ્રહ એકી વખતે તૈયાર કરી સંકલનાની પદ્ધતિ અગર નિયમા સંબંધી પ્રથમ વિશેષ કાંઈ કહેવાનું રહેતું નથી. સાંપી દેવામાં આવેલ તેથી સંગ્રહ તેમ જ વિભાગની પ્રસ્તાવનામાં નાંધ કરી છે, તેથી પહેલા ભાગ માટે અભિપ્રાયા તેમ જ અવલાકના જુદાં જુદાં છાપાં તેમ જ માસિકામાં છપાયાં છે. તેમાં ઉત્તેજક તેમજ સ્ત્યત્યાત્મક ઉગારે તેમ જ સુધારા વધારા અને ઉણપો સંબધી સહૃદય અને રચનાત્મક સુચના કરવામાં આવેલ છે. તેવી સૂચનાએામાંથી બની શકે તેવી અને તેટલી ગ્રહણ કરવી અને ન ખની શકે તેવી સૂચના માટે કાંઇક ખુલાસે કરવા આવશ્યક ગણાય. આ કાર્ય. કાંઇપણ ઉત્સાહ રવિના સાવ યંત્રવત્ થએલું છે એવા અસંતેષ જાહેર થયેલ છે. નવલકથામાં આગળ પાછળના સંબંધ જાળવવા માટે તેમ જ તેને રસિક બનાવવાના હેતુથી જે કલ્પનાના ઘેાડા દોડાવવામાં આવે છે, તેવી ઘટના આવા સ’ગ્રહાત્મક ગ્રંથમાં થઇ શકે નહીં. જુદાં જુદાં સ્થળે અને જુદા જુદા પ્રસ ંગે લખાયેલા અગર કે।તરાવેલા લેખામાં રસપ્રવાહ ચાલુ રહે તેવા ઉત્તરાત્તર સંબંધ શી રીતે સંભવે ? તેવા લેખાને કાળક્રમ અનુસાર ગાઠવીને જ સતેાષ માનવા રહ્યો. આવી ઐતિહાસિક સામગ્રી ઉપરથી જે ઇતિહાસ લખવામાં આવે તે રસિક બનાવી શકાય પણ આવા સંગ્રહ તા તેમાં રસ લઈ શકે તેવીકેાટિએ નહીં પહોંચેલી વ્યક્તિમાને શુષ્ક જ રહેવાના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ર૧. ભાઈ રણજીતરામે આ કાર્ય આરંભેલું ત્યારે એમની મુરાદ હતી તે પાર નથી પડી એમ પણ ફરીયાદ રજુ થઈ છે અને સ્વ. ભાઈ રણજીતરામે કરેલું કામ કેટલું હતું અને સંપાદકે કરેલુ નવું કેટલું છે તે જાણવાની જીજ્ઞાસા ખતાવવામાં આવેલ છે. આ બન્ને ખાખતા માટે ગ્રંથ ૧લાની પ્રસ્તાવનાના પહેલા ત્રણ પારીગ્રાફમાં બધા ખુલાસા મળી શકે તેમ છે તેથી આંહી ક્ી તે વિષય ચર્ચવાની જરૂર જોતા નથી. વિશેષ ખારીક સરખામણી માટે બન્ને સંગ્રહેા સભાના પુસ્તકાલયમાં મેાજીદછે તે જોવાની ભળામણુ કરી શકાય. આ ગ્રંથના સંખ`ધમાં એક સર્વસામાન્ય અભિલાષા દર્શાવવામાં આવી છે કે લેખના સંગ્રહ માટેનું ક્ષેત્ર વધુ વિશાળ થવું જોઇએ, એટલે કે કુમારપાલ અને સિદ્ધરાજ જેવા રાજાએ જેની ર www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy