SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ફાર્બસ ગુજરાતી સભા-મુંબઇ શાળા–પાઠશાળાઓને ઇનામ માટે તેમ પુસ્તકાલયેાના સંગ્રહ માટે અરધી કિસ્મતની ગાઠવણ સાહિત્યપ્રચારને ઉત્તેજનની યાજના શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ મુંબઈ ઇલાકાનાં, સરકારી, દેશી રાજ્યાનાં તેમ જ મ્યુનિસિપાલીટીએ અને લેાલ એર્ડનાં કેળવણી ખાતાંએ અભ્યાસ તથા વાંચનપ્રસાર દ્વારા તથા વિદ્યાર્થીઓને અપાતાં ઇનામેા દ્વારા, તેમ જ તેમના હસ્તકની નિશાળેાની તથા સાર્વજનિક લાઈબ્રેરીએ અને પુસ્તકાલયેામાં ગુજરાતી સાહિત્યના પ્રસાર બહેાળા પ્રમાણમાં સહેલાઇથી ઓછા ખરચે થઈ શકે તે માટે પેાતાની માલીકીનાં નીચે જણાવેલાં પહેલાં, દશ સુધીના આંકવાળાં પુસ્તકા ( રાસમાળા ભાગ ૧-૨ સિવાય) અધી કિમ્મતે ઉપલી સંસ્થાઓને વેચાતાં લઈ શકવાની અનુકૂળતા કરી આપવાની ચેાજના કરી છે. રાસમાળા ભાગ ૧-૨ (સચિત્ર ) ઉપલી સંસ્થાઓને ૧૨૫ ટકા કમીશનથી વેચાતી મળશે. આ યાજનાના લાભ લેવા તે તે કેળવણી ખાતાં અને સંસ્થાએ પ્રેરાય તે માટે પેાતાની માલીકીનાં પુસ્તકેાના પરિચય તૈયાર કરી પ્રકટ કરેલા છે. જેને તે નઇતા હશે તેને મંગાવ્યેથી મક્ત મેાકલવામાં આવશે. આ પુસ્તકા અરધી કિમ્મતે વેચાતાં લેવા ઇચ્છતી સંસ્થાએ નીચેને શિરનામે પત્રવ્યવહાર કરવા. રા. રા. અંબાલાલ બુલાખીરામ જાની, ખી. એ. સહાયક મંત્રી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૬૫ ગિરગામ, શ્રીફાર્મસ ગુજરાતી સભામંદિર લેમીંગ્ટન રોડની બાજુમાં કૉંગ્રેસ સ્ટ્રીટ, મુંબઇ નં. ૪ www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy