SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ૧૧૧ સંખેડામાંથી મળેલું રણુગ્રહનું તામ્રપત્ર ૨. સંવત ૩૯૧ વૈશાખ વદ ૧૫ (અમાવાસ્યા) પતરૂં બીજું. આ પતરું ઈંચ લાંબું અને ૪ ઇંચ પહેલું છે અને તેમાં ઉમેટા, ઈલાવ અને બગુમરામાંથી મળેલાં ગુર્જર તામ્રપત્રોની લિપિમાં જ લખાએલે દશ લીટીને સુરક્ષિત લેખ છે. ઉપરના ભાગમાં કડીની જગા બતાવનારાં કાણાં મોજુદ છે. લેખ અશુદ્ધ સંસ્કૃત ભાષામાં લખાએલે છે. દાન લેનાર પુરૂષ (એ. ૧) બ્રાહ્મણ આદિત્યશમાં છે, દતક (૫.૯) ભગિક પાલ દુકાન છે, અને લેખક (પં. ૧૦) સંધિવિગ્રહધિકૃત માત્રિમટ છે. (પં. ૯૧૦) અનુસાર દાતા દિનકર કિરણચર્ચનરત અને શ્રી-દદ-પાદાન્તજ્ઞતિ (દિનકરને ઉપાસક અને શ્રી દઇને નિકટને સગે) તરીકે જવેલો રણુગ્રહ નામને વીતરાગને પુત્ર હોય તેમ જણાય છે, કારણ કે દાનપત્રમાં તેના જ હસ્તાક્ષર છે. તિથિ (પં. ૮) સં. ૩૯૧. વૈશાખ બહુલ. ૧૫. એટલે વૈશાખ ની અમાસ છે. દાતાના વશની હકીકત એવાઈ છે, છતાં છેલ્લી બે હકીકતેથી આપણે જાણી શકીએ કે દ ૪ થે--ઉર્ફે પ્રશાન્તરાગ. ૨ જાના રાજ્યસમયમાં આ દાનપત્ર જાહેર થયું હતું અને દાતા દ૬ ૪-પ્રશાન્તરાગ ૨ જાને ભાઈ હતું. કારણ કે દ૬ ૪ ના બે ખેડાનાં દાનપત્ર સં. ૩૮૦ અને ૩૮૫૩ માં અપાએલાં તેથી સં. ૩૯૧ની નવી તિથિમાંથી એમ માલુમ પડે છે કે “ શ્રી દ” એવા લખાણુથી તે જ પુરૂષ અહિ ધારેલો હવે જોઈએ. વળી રણુગ્રહને વીતરાગને પુત્ર અને દદને બધુજન એમ બન્ને કહ્યો છે. અને પાછળ (દ૬) જયભટ ૨ --એટલે વીતરાગ ૧ લાને પુત્ર હતું; તેથી રણુગ્રહ દઇને ભાઈ કે પીતરાઈ ભાઈ (કાકાને દીકરે ભાઈ) હા જોઈએ. એટલે આપણું દાનપત્રથી જણાય છે કે દ૬ ૪ નું રાજ્ય સં. ૩૯૬ સુખી અથવા ગ ઈ. સ. ૧૪૯ ના ચેદિ સંવતને પયોગ કરતા હતા તે પ્રમાણે ઇ. સ. ૬૪૦ સુધી એાછામાં ઓછું ચાલ્યું જ હોવું જોઈએ. ૧ એ. ઈ. વ. ૨ પા. ૨૦ એચ. એચ. ધ્રુવ બી. એ. એ ખેલ. બી. ૧૪. એ. વ. ૧૭ પા. મહા ૩ ઈ. એ. . ૧૭ ૫ ૮૧ જ. એ. એ. સ. વ. ૭ પા. ૯૦૮ જ, જે. એ. સે. જે. સી. . . પ. ૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy