SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुजका ऐतिहासिक लेस (૧૦) તેમાંથી ભૂમિના કર્ણને અલંકાર, પિતાની ઉજજવળ યશ( ની વાર્તાઓ વડે વિશ્વના શ્રતિપંથ (કર્ણ) પ્રસન્ન કરનાર શ્રી કશું નૃપ ઉદ્ભવ્યો. તે ધમ ધર્મને પોતાની સમીપમાં ઢાલ જેમ મૂકી (પોતાની ધનુષ્યની) દેરીના મહાન રણકારથી અને શની વૃષ્ટિથી કેવળ શત્રુગણને નહીં પણ કલિયુગને પ્રહાર કર્યો. " (૧૧) તેમાંથી, શ્રી જયસિંહ દેવ-સિદ્ધાધિરાજ ઉત્પન્ન થયે જે મદભરેલા માલવ નૃપને બન્ધીવાન કરવાના કૃત્યથી પૃથ્વીના સર્વ નૃપને ભયભીત કરનાર હતે; જે ભક્તિ તેના તરફ આર્માએલા તરફ દર્શનમાં શુભ હતા જે પ્રભાવ વૃદ્ધિનો અવતાર હતો અને જેનું સિદ્ધ રસથી અણુમાંથી મુક્ત કરેલી પ્રજાથી સદા ઉપમાના પ્રમાણ સમાન ગાન થતું હતું. (૧૪) ... ... ... ... .. જેણે વિષ્ણુની પેઠે વરાહ રૂપે, દેવાધિદેવની આજ્ઞાથી પૃવીને ઉદ્ધાર કર્યો, શ્રી૮ના રાજ્યમાં ચૂડામણિ સરખે અને અતિ પ્રતાપથી સ્વર્ગમાંથી આવતરેલા હરિ સમાન જનેથી ગણાતે મહારાજ કુમારપાલ નૃપ હતો. (૧૫) ચૌલુક્ય નૃપના કુળના આ વંશજે નરાધિરાજ અરાજના હૃદયમાં શની એક વૃષ્ટિ કરી. અને તેના કર પર બેઠેલી ચંડી દેવીને વહેતા રક્તથી સંતુષ્ટ કરીને મસ્ત કરી અને જ્યારે તેણીને પંકજ રૂપી રમકડાની અભિલાષ થઈ ત્યારે તેના દ્વાર પર લટકાવેલા માલવનુપના શર પધથી તેણીને વિમિત કરી. (૧૬) શુદ્ધ આચારને નવેસર ઉતરી આવવાનો માર્ગ, સદ્ધર્મનાં કમને પ્રાદુર્ભાવ કરવામાં ચતુર નયને માર્ગે જવામાં સાર્થવાહ, એ જે રાજા હાલ કૃતયુગને પ્રવર્તાવતે અને કલિયુગને હાંકી કાઢતે કેમ જાણે કે ભૂમિમંડળને જ નહીં પણ કાલવ્યવસ્થાને પણ વશ કરે છે. (૧૭). કાપેલી આંગળીએ જેનાં પન્ન છે. નાશ પામેલા ઉદીચ્ય નૃપનાં તજાએલાં વેત છગે જેનાં પુષ્પ છે, પ્રાચ નરેદ્રોને કપાયેલાં મસ્તકે જેનાં ભીનાં ફળે છે એવા જેના પ્રતાપને પિતાની છાયા ખૂબ વિરતારી છે. * (૧૮) ગણેશે જેનાં વિદને નાશ કર્યો છે એવા એ રાજાની રાજ્યરક્ષણની વ્યવસ્થા માત્ર બાહ્યાચાર છે, ફળ જોઈ શકનારું શકુન જ્ઞાન જેને છે એવા એ રાજાને મંત્ર • • દેવીએ જેના બધા શત્રુઓને હણ્યા છે એવા એ રાજાને યુદ્ધ માત્ર વિનેદને ઉત્સવ છે. શ્રી સેમેશ્વરે જેને રાજ્યવિભવ આપે છે, એવા એ રાજાનું લકર માત્ર ભૂષણ હતું. (૧૯) એ રાજાથી ભગવાવાથી સુભગ બનેલી, કુરી રહેલાં રત્ન વડે પ્રકાશિત સમુદ્ર રૂપી રશનાવાળી, હિમાચલ અને વિધ્ય પર્વતે રૂપ સ્તનવાળી, આ પૃથ્વી દ્વિજનું મહાનિવાસસ્થાન, ઉત્તમ વણની આબાદાની બાદાનાવાળું એવા નગરને ભૂષણરૂ૫ અસ્થિકુંડળની માફક શ્રુતિ-આશ્રય (૪૧ કર્ણમાં આશ્રય પામેલું, ૨ વેદને આશ્રય) બનાવીને ધરી રહી છે. (૨૦) બ્રહ્માદિક ઋષિઓએ કરેલા મહાયાને અવસરે ઉભા કરેલા યશસ્તંભેએ આપેલા ટેને લીધે પગની ગરજ વિનાને બનેલા ધર્મ એ નગરમાં ચારે યુગમાં આનંદથી વિકસી રહો , તેથી તે નગરને દેવાએ આનંદ એવું બીજ નામ આપ્યું છે. ૫ કવિનું તાત્પર્ય એ છે કે વર્ષે માત્ર ધન્ય વિજય જ અને જે તેણે પવિત્ર નીતિને અનુસરવાથી લિને નેગ. ૬ ઑા ૧૨ અને ૧૩ એટલા બધી ભમ છે કે તેને અનુવાદ થઈ શકે તેમ નથી, ૭ “શિવ' હોવાને સંભવ છે. ૮ “ શ્રીમાન રાજાઓમાં ઉત્તમ' ૯ ચંડી દેવીને હમેશાં રકતથી ખાસ કરીને નરરકતથી પ્રસન્ન કરવી જોઈએ. રાનના કર ઉપર બેઠેલી કહેવાય છે તેનું કારણ એ છે “ચંડ પ્રતાપ” હતો. * આ શ્લોકનો અર્થ એ. ઈ. માં આપે છે તે સ્વીકારી શકાય એવો નથી. એ ગ્રન્થમાં આ શ્લોકના બીજા ચરણમાં નર ને સ્થાને શનિ તુ પાઠ સૂચવે છે એ પણ એક ભૂલ છે. પરેશતઃ =પગની અપેક્ષાથી રહિત, એ. ઇ. માં ભાષાંતર આપ્યું છે તે અગ્ય લાગે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy