SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ कुमारपालना राज्यनी पडनगरप्रशस्ति ભાષાન્તર ! $ ! શિવને નમસ્કાર હોજો. (શ્લોક. ૧) હું ત્રિભુવનના સ્વામિ અને વેદના નિધિની જેનું અદ્વૈત બ્રહ્મપેઠે શાન્તિથી મુમુક્ષુપુરૂષ ધ્યાન કરે છે તેની સંકલ્પશક્તિ જે પોતાના સમયમાં ઉત્પન્ન કરતી અને નાશ કરતી નજડિત પિંડ જેમ નવાં બ્રહ્માંડપિંડે સાથે કીડા કરતાં સ્વછંદ મુજબ પોતે આનન્દ લે છે તે શક્તિની સ્તુતિ કરૂં છું. (૨) દનુના પુત્રોના અપમાન સામે રક્ષક માટે દેવે વડે પ્રાર્થના થવાથી વેધસે(બ્રહ્માએ), જે કે સંધ્યાની પૂજા કરવાની તૈયારીમાં હતો છતાં તેના ગંગાને પવિત્ર જળથી ભરેલા ચુલુકમાં (ઘડામાં) સહસા પોતાના યશના પૂરથી ત્રિભુવનને પાવન કરતે ચલુક્ય નામને વીર સર્યો. ખરે ખર હેતની શ્રી તેનાં ફળને પિતા જેવું જ ઉત્પન્ન કરે છે.' (૩) તેનામાંથી અનેક અદ્ભુત કૃત્યેની એક જ રંગભૂમિ સમાન, જેમાં અસંખ્ય નૃપે પણ નિત્ય દેખાય છે, જે તેની પડતીના સમયમાં પણ ઉજજવળ છે જે વિખ્યાત વિક્રમથી મહાન છે અને જે સદા અખિલ જગતમાં પ્રત્યેક જનને (સામાન્ય જનને) સુખ આપે છે તે વંશ પ્રકટ. (૪) શ્રી મૂલરાજ, જે નૃપના મુગઢપર ચરણ મૂકતે, તે પોતાના કુળના યશની પ્રજાની વૃદ્ધિ કરવામાં અમૂલ્ય મુક્તામણિ હતે.તે કે જે કલિયુગના દાવાનલથી ભરમ (દગ્ધ) થએલા ન્યાય વૃક્ષના મૂળ સમાન થયે હતું અને જેણે સાચા નૃપને ઉચિત અતિ મૃદુ કરોથી પિતાની પ્રજાને અનુરાગ પ્રાપ્ત કર્યો. (૫) વેચ્છાથી બન્મીવાન કરેલા ચાપોત્કટ નૃપોની લહમીને વિદ્વાન, પિતાના બન્યુજન દ્વિ, કવિ અને ભ્રત્યેના ઉપભેગની વસ્તુ બનાવી. યુદ્ધમાં પ્રબળ પ્રતાપવાળા શૌર્યથી પરાજય પામી ને અન્ય સમસ્ત મંડળના નૃપની દિગ્દવીઓ તેની અસિની શ્રીને ચિરકાળ વળગી રહી. (૬) તેને રાજાઓમાં અગ્ર અલકાર સમાન ચામુણ્ડરાજ નામે પુત્ર હતે. ચામુણ્ડના ઉત્તમ માતંગેના મદથી સુગંધિત લહરિઓ દૂરથી પણ સુંઘીને તે મદગંધથી દબાઈ ગયેલા પોતાના માતંગ સંહિત શ્રી સિધુરાજ નાશી ગયો, અને એવી રીતે અદૃષ્ટ થયું કે તે રાજાના યશનાં સર્વ ચિહ્નો પણ નાશ પામ્યાં. (૭) તેમાંથી બુમંડળને સાહસથી વિસ્મય પમાડનાર વલ્લભરાજ નામે નૃપમાં ચડામણિ જ હતું. તેના પ્રયાણના શ્રવણથી કંપિત થયેલા માલવ નૃપના રાજ્યમાંથી નીકળતે અતિ શ્યામ ધૂમ્ર તેના કોપાગ્નિનો પ્રસાર પ્રકટ કરતો. (૮) તેના પછી તેના ભાઈ શ્રી દુર્લભરાજ રાજાએ રાજ્ય કર્યું જ અનુરાગ હોવા છતાં પણ વધુને દુર્લભ હતા. જ્યારે તે ક્રોધથી ભરાયો ત્યારે પોતાની વળેલી ભ્રમરો જરા ચઢાવી, જેથી તરત જ લાટ પ્રદેશના નાશરૂપી પરિણામ આવ્યું. (૯) પછી પોતાના શત્રુઓને ભીમ (ભયંકર) હતું, છતાં મિત્રોને નિત્ય ઉપગ આપનાર, શ્રી ભીમદેવ નૃપે, ભૂપ તરીકે ભૂમિના આ ભારનું વહન કર્યું ધારા (પાંચ કદમ) સાધનામાં પરમ ચતુર તેના અ ને માલવ ચક્રવર્તિનું રાજનગર ધારા સત્વર પ્રાપ્ત કર્યું તેમાં શું આશ્ચર્ય હતું? ૧ ચુલાયના સર્જન સંબં, સરખા વિક્રમાંક દેવચરિત સર્ગ ૧ ૩૬,૩૯ વગેરે. તેનો ઉ૫ત્તિ હેત બ્રહ્મા ચક છે, અને તે પવિત્ર હોઈ તેમાંથી માત્ર પવિત્ર વીરપુરૂષ જ ઉત્પન્ન થાય છે ૨ ઃિ પ્રવારિરિક ને અર્થ અલબત અતિ શીતલ શિરણાથી: એમ થાય છે ૩ જુઓ સુકત સંકીર્તન પા. ૧૧ ૪ મા આંહિ નપુસાલિંગમાં વપરાયું પરંતુ તે પુગ છે. માન જ આપણે લખવું જોઈએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy