SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ शीलादित्य ४ थान ताम्रपत्रो २५७ તેનું પાદપીઠ તેના વિક્રમના પ્રતાપને નમન કરતા અનેક રૃપાના મુગટનાં રત્નાના પ્રકાશથી આવૃત હતું છતાં જે અન્યને અપમાન આપવાની અભિલાષના કણ સરખા દોષથી મુક્ત હતેા, જે વિખ્યાત અને મદ ભરેલા વિક્રમવાળા જનેા પાસે નમન ફક્ત થવા દેતા, જેનામાં સકળ જગતના સર્વ આનન્દકારી ગુણા એકત્ર થયા હતા, જેણે ખળથી કલિયુગના સર્વ માર્ગે હાંકી મૂકયા હતા, જેનું ઉદાર હૃદય દુષ્ટોમાં સદા જણાતા એક પણુ દોષથી મુક્ત હતું, જે સર્વ જાતનાં પુરૂષાર્થવાળાં શસ્ત્રોના પ્રયાગની મહાન્ દક્ષતાથી અસંખ્ય શત્રુનુપાની લક્ષ્મી હરી લઈ પરાક્રમી જનામાં પેાતાને પ્રથમ સાબીત કરતા, અને જે પરમમાહેશ્વર હતા; શ્રી શીલાદિત્યના અનુજ, જે તેના પિતાના પાઠ્ઠાનુધ્યાત હતા, જેણે સકળ જગતને આનન્દ આપતા અતિ અદ્ભુત ગુણ્ણાના તેજથી સર્વે દિશાએ ભરી, જેના સ્કંધ અનેક યુદ્ધમાં સ્પષ્ટ તેજ વડે અને સેનાપતિના તેજ વડે પ્રકાશતા હતા, જે મહાન અભિલાષને મહાભાર ધરતા, જે વિદ્યાના પર અને અપર વિષયના જ્ઞાનથી અતિ પવિત્ર થયેલી મતિવાળેા હતેા છતાં કેાઈ જન પાસેથી એક સુવચનથી સહેલાઈથી તુષ્ટ થાય તેવા હતેા, જેના હૃદયનું ગાંભીર્ય સર્વ જનેથી અગાધ હતું છતાં ઘણાં સત્કાૌથી જે અતિ ઉમદા સ્વભાવ દેખાડતા, જેના યશ સત્યયુગના પૂર્વેના નૃપાના માર્ગપર ગમનથી ચામેર પ્રસર્યાં હતા, જેણે ધર્મકાર્યની સીમા કદાપિ ઉલ્લંઘી ન હેાવાથી અધિક ઉજ્જવળ થએલ લક્ષ્મી, સુખ અને પ્રતાપના ઉપભાગથી ધર્માદિત્યનું વર્ણન આપતું ખીજું નામ પ્રાપ્ત કર્યું હતું, અને જે પરમમાહેશ્વર હતા;—શ્રીધરસેનના પુત્ર, જેણે પેાતાના પિતાના પદનખમાંથી ઉદ્ભવતાં શ્મિ રૂપી ગંગાનાં જળમાં સર્વ પાપ ધેાઈ નાંખ્યાં હતાં, જે અસંખ્ય મિત્રાના જીવનના પાલન રૂપ પ્રતાપની અભિલાષના ખળથી આકર્ષાએલા સર્વ સદ્ગુણૈાથી પૂર્ણ હતા, જે નૈસર્ગિક ખળ અને વિશેષ વિદ્યા(શિક્ષા )થી સર્વ ધનુર્ધાને વિસ્મિત કરતા, જે પૂર્વજોએ કરેલાં સર્વ ધર્મદાન રક્ષતા, જે પ્રજાને હજુનાર સર્વ વિઘ્ધ હરતા, જેનામાં શ્રી અને સર સ્વતિના એકત્ર નિવાસ હતેા, જેણે પેાતાના પ્રતાપથી વિમલ રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી, અને જે પરમમાહેશ્વર હતા;---શ્રીગુહુસેનનેા પુત્ર જેણે માતપિતાનાં ચરણકમળને નમન કરીને સર્વ પાપ ધોઇ નાંખ્યાં હતાં, જેણે ખાળપણથી એક જ મિત્ર સમાન અતિથી શત્રુઓના મસ્ત માત ંગાનાં સૈન્ય છેદીને પેાતાનું બળ પ્રકાશિત કર્યું હતું, જેના પદ્મનખની પ્રભા તેના પ્રતાપથી નમન કરતા શત્રુઓના મુગટનાં રત્નાની પ્રભા સાથે ભળતી, જે સર્વ સ્મ્રુતિમાં જણાવેલા માર્ગનું યેાગ્ય પાલન કરીને પેાતાની પ્રજાનાં હૃદયનું અનુજન કરીને રાજ શબ્દ પૂર્ણ અર્થ સહિત સારી રીતે શાભાવતા, જે રૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદમાં અનુક્રમે કામદેવ, ઇન્દુ, હિમાલય, સાગર, બૃહસ્પતિ અને કુબેર કરતાં અધિક હતા, જે શરણાગતને શરણુ આપવામાં નિત્ય ઉદ્યત હાઈ પેાતાનાં સર્વ અર્થ ( કાર્ય ) તૃણવત્ ગણી ત્યજી દેતા, જે અભિલાષ કરતાં અધિક આપી વિદ્વાના, બન્ધુજને અને મિત્રોનાં હૃદય રંજતા, જે સકળ વિશ્વનેા સાક્ષાત ગમન કરતે આનન્દ હતેા, અને જે પરમમાહેશ્વર હતાઃ—શ્રીભટ્ટાર્કના પૌત્ર, જેણે મિત્રાનાં અને ખળથી નમાવેલા શત્રુએનાં સૈન્યના પ્રખળ અને સતત પ્રહારથી યશ પ્રાપ્ત કર્યાં હતા, જેણે ( પ્રજાને ) અનુરાગ નિજ પ્રતાપમાંથી ઉદ્દભવતા દાન, માન, અને નયથી મેળળ્યે હતેા, જેણે વશ થયેલા નૃપાની શ્રેણીના બળથી રાજયશ્રી પ્રાપ્ત કરી હતી, અને જેનેા વંશ અછિન્ન હતા તે—જાહેર કરે છે કેઃ––તમને જાહેર થા કે મારાં માતાપિતાનાં પુણ્ય અર્થે ધર્મ દાન તરીકે, બ્રાહ્મણ પપ્પતિના પુત્ર વિચ્દશપુર ત્યજી, વંશટમાં વસતા, સામાન્ય શાણ્ડિલ્યાના ગોત્રના ચતુર્વેદી અને ચૈત્રયણિ શાખાના માણુવક બ્રહ્મચારી બ્રાહ્મણ દેવિલને સૌરાષ્ટ્રમાં અન્તરત્રામાં મેાજિજ્જ ગામ ચરા સહિત, લીલી અને સૂકી ઉત્પન્ન સહિત, રસ, ધાન્ય, સુવર્ણ આદિ આવક સહિત, દશાપરાધના નિર્ણયની સત્તા સહિત, વેઠ સહિત, રાજપુરૂષના દખલગિરિમુક્ત અને દેવા અને હિંન્નેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy