________________
૧૬૪ ]
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
તે ગેાશાલા લેાકેાને વિચિત્ર રીતે ભરમાવતા હતા. તેની તે ભ્રમણાએ ઘણા મનુષ્યના અંતરમાં વાસ કર્યાં હતા. છતાં શાસનભકતા પણ કંઈ થાપા ન હતા. કહેવાનું તત્ત્વ એટલું જ કે–શાસનરાગી મનુષ્યાએ સત્યાસત્યની પરીક્ષાને માટે અહનિશ કટિમ્બદ્ધ રહેવું જોઇએ; અને સત્યની ઓળખાણ થયાથી દુનિયાના અવનવા પદાર્થ અને બનાવાની લાગણીને વચમાં નહિ લાવતાં, કેઈપણ ભાગે સત્યને વળગી રહેવું જોઇએ. સત્યની પરીક્ષા કરવાના માર્ગો.
સત્યની પરીક્ષા કરવામાં હમેશાં એ માર્ગ હાય છે. એક ‘ આગમ ’નામના માર્ગ અને ખીજે • અનુમાન ’નામને માર્ગ. તે બન્નેમાં પણ મેક્ષ અને પરલેાકાદિ અતીન્દ્રિય પદાર્થોની વિધિને માટે કેવળ ‘આગમ’ નામના માર્ગે જ ઉપચેાગી છે. કેમકે જો ‘અનુમાન’ નામના માર્ગેથી અતીન્દ્રિય પદાર્થોના સત્યના નિશ્ચય થઇ શકતા હોત, તેા જગત્પ્રવાહમાં ચાલી રહેલા લેાકા સત્ય પદાર્થના નિશ્ચય કરવાને કયારનાએ સમર્થ થઇ ગયા હેાત. પરન્તુ જગત્પ્રવાહને આટલા બધા લાંબા કાળ થઈ ગયેલા હેાવા છતાં, અતીન્દ્રિય દ્રષ્ટાની (જ્ઞાનીની ) અપેક્ષા રાખ્યા વિના કેવળ અનુમાનથી સત્યના નિર્ણય થઈ શકતા નથી. જો લાંમાકાળે પણ અતીન્દ્રિય દ્રષ્ટાની અપેક્ષા સિવાય સત્યના નિશ્ચય કરવાનું ખની જતું હેાત, તે આ જગમાં સત્ય સિવાય બીજી કાંઇ રહેવા પામત નહિં. દુનિચામાં જેમ ગણિત, તાલ, માપ વિગેરે પ્રસિદ્ધ વસ્તુએમાં કાઇપણ જાતનેા વાદવિવાદ થતા જ નથી અને તેના વ્યવહાર સર્વત્ર એક્સરખા જ હાય છે, તેવી રીતે જ એકલા અનુમાનથી જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com