SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . [ ૧૩૧ માટે કરવામાં નથી આવતો ? આ બધી હકીકતને ધ્યાનમાં લેનાર મનુષ્યને જરૂર કબુલ કરવું પડશે કે-તેએના અંત: કરણમાં સ્ત્રીઓની દયાને અશ પણ નથી હોતો; માત્ર દીક્ષા પ્રત્યેની અરૂચિ જ તેઓને ખડખડાટ કરાવે છે. કુટુમ્બી જનોને રાતા અને કકળતા મૂકીને જ સંન્યાસ ગ્રહણ થાય, એ કાયદા છે? દીક્ષાના વિરોધ કરનારા— (૬) ૧૮ વરસની અદરનાને નાની ઉમરના હાને, () ૨૫ વરસ લગભગનાને લગ્નનું તાજા પણું છે એ ન્હાને, અને— (૬) ૨૫ વરસ પછીનાને સ્ત્રીના નિર્વાહના મ્હાને, દીક્ષા અટકાવવા મથે છે, એટલું જ નહિ પણ તે ઉપરાંત— દીક્ષા લેનારની ઉંમર પુખ્ત હોય, લગ્ન થયાંને પણ વર્ષો થઈ ગયાં હોય, અને ઘરમાં સ્થિતિ પણ સારી હાવાથી સ્ત્રીના નિર્વાહની કાંઈ પણ અડચણ ન હોય, ત્યારે પણ આ દીક્ષાના વિરાધ કરનારાઓ સ્ત્રી કે બીજા કોઇ પણ કુટુંબી જનના પાંતને આગળ કરી, દીક્ષિતોને વગેાવવા તેમજ તેઓની દીક્ષા રોકવા માટે તૈયાર જ રહે છે. આથી સિદ્ધ થાય છે કે તેઓની પ્રવૃત્તિના ખરા ઉદ્દેશ કોઈપણ પ્રયત્ને સાધુસંસ્થાના વિચ્છેદ કરવા. એજ સ્પષ્ટ જણાઇ આવે છે; નહિ તો દીક્ષાની અભિલાષાવાળાને માહની ઘેલછા ન હેાય, એ સ્વભાવિક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034502
Book TitleDikshanu Sundar Swawrup
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1933
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy