________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ .
[ ૯૧
C
“ અઢાર વર્ષથી એછી ઉમ્મરવાળા જે મનુષ્યેા હાય તે બાળક કહેવાય અને તેવા ખાળની દીક્ષામાં શાસ્ત્રકાર સમ્મત થતા નથી, કેમકે—બાળકને દીક્ષા આપવાથી સંયમની વિરાધના વિગેરે દ્વેષ! થાય છે : કારણ કે તે ખાળક અજ્ઞાની હાવાથી લેાઢાના ગાળાની જેમ જ્યાં જ્યાં ચેષ્ટા કરે ત્યાં ત્યાં છ કાય જીવાની વિરાધના થાય. તે વિરાધનાથી મચાવવા માટે જો સાધુએ તેને પકડીરાખે, તો લોકો જરૂર એમ કહેવા તૈયાર થાય કે–સાધુએ બળાત્કારે દીક્ષારૂપી કેદખાનામાં બાળકને નાંખે છે તેમજ વળી તે માળકને પેાતાની સ્વચ્છતા કરવાની સ્થિતિ અને શકિત ન હેાવાથી, બધી ચાકરી જેમ એની માતા કરતી હતી તેમ સાધુઓને કરવી પડે અને તેથી સાધુઓને જ્ઞાનાભ્યાસમાં અંતરાય થાય. ’–આ વિગેરે દાષાને લીધે ખાળકીને દીક્ષા નહિ આપવાનું શાસ્ત્રકારોએ સ્પષ્ટપણે જણાવ્યું છે. ”
.
આમ કહીને જેએ અઢાર વર્ષથી એછી ઉમ્મરવાળાને દીક્ષા આપવાને નિષેધ કરે છે, તે પેાતાની સ્થિતિને કઢંગી મનાવે છે, કેમકે જે શાસ્ત્રકારા સ્થાને સ્થાને આઠ વર્ષથી ઓછી ઉંમરના મનુષ્ય જ બાળક કહેવાય અને તેને માટે જ ‘બાળ’ નામના પહેલા ભેદ દીક્ષા માટે અપેાગ્ય જણાવેલા છે, એમ સ્પષ્ટપણે જણાવે છે, તે શાસ્ત્રકારા અઢાર વર્ષથી ઓછી ઉમ્મરવાળા અયા મનુષ્યને ખાળક ગણીને, તેની દીક્ષામાં ઉપર કહેલા સંયમવિરાધક દોષો જણાવે, એમ માનવાને કાઇ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com