SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ ઉપર તેમણે ચણતર ચણીને ધારાજગાર કરતાં જે રકમ મેળવેલી, તેમાંથી; તથા તેનું વ્યાજ વગેરે ઉત્પન્ન થાય, તેમાંથી આજીવિકા જીંદગી સુધી ચલાવી છે. જે આ જમાનાની વીરતા છે. આટલી બધી પ્રવૃત્તિઓમાં પડેલ વ્યક્તિને કમાવું એ મુશ્કેલ પડે,એ સ્વાભાવિક હતું.છતાં વખતોવખત કઇંક ને કંઇક વ્યાપાર કે દલાલી જેવા પ્રયત્ન કરીને થાડું ઘણું મેળવતા હતા,અને આજી વિકા ચલાવતા હતા. આ ખામત ઘણા ઈષ્ટીના ધ્યાન મહાર ન્હાતી, પરંતુ વેણીચંદભાઈ આ ભાખતર ઇનું માને તેવા ન્હાતા તેમના વિવેકી ભાઈઓએ “ માસિક સેા રૂપિયા અમારી પાસેથી મંગાવી લેવા”નું કહેલું, પણ તેમણે તે ખાખત ચાકખી ન જ પાડી. પાતાની આ પરિસ્થિતિ જાણી જઇને અમુક કોઇ ગૃહસ્થ ધાર્મિક લાગણીથી દારાઇ પોતાને વિશેષ લાભ અપાવવા ઇચ્છે છે” એવું જો કદાચ તેમના જાણવામાં આવે તે ફરીથી તેની પેઢીપર પગ મૂકવાની વાત જ નહીં. કારણ કે કાષ્ઠની દયા ઉપર જીવવા તરફ તેમને પુરેપુરા અણુગમે હતા. “ તેમના નામ ઉપર એક સારી રકમ પેાતાના તરફથી જમે કરાવવી, કે જેના વ્યાજમાંથી વેણીચંદભાઈનું ખર્ચ નભે,” આ વિચારથી એક શ્રીમાન ગૃહસ્થે વેણીચંદભાઈને તેમ કરવા દેવાના આગ્રહ કર્યો. તે વખતે વેણીચ ંદભાઇએ જે જવાબ આપ્યા તે ખરેખર તેમને છાજતા જ હતો. તે જવામ આ હતો— “ મને પરમાર્થ નાં કામેા કરવા દેવા હાય, તા આ વિચાર આપ છેાડી જ દ્યો, અને મારી બુદ્ધિ બગાડી મને નિરુધમી અનાવવા હાય, તેા ભલે આપ તેમ કરી. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034499
Book TitleDharmveer Sheth Venichandbhai
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal
Publication Year1928
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy