SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૭ મા–સામજસ્ય અને સુખ ૩૭ વૃત્તિના ભેદને લઇને વાચી' તથા વિષયી માણસને હલકી કાટીના અધાર્મિક અને યાગી તથા કંઠાર તપસ્વીને ઉચ્ચ કાઢીનેા અધાર્મિક કહીએ તેા કાંઇ ખાટુ નથી. અધાર્મિક તા અન્ધેય છે. જો મને ખરે પૂછે તે હુ'તા એટલે સુધી કહું છું કે વસ્તુતઃ એક વૃત્તિ નિકૃષ્ટ કે અનિષ્ટકર નથી. આપણા પેાતાના દોષને લઇને કોઈ વૃત્તિ અતિશકર થાય તેા તેમાં એ વૃત્તિને શામાટે નિવી નિકૃષ્ટ જેવી કાષ્ઠ વસ્તુજ પરમાત્માએ આપણને આપી નથી. તેની પાસે નિકૃષ્ટ કે ઉત્કૃષ્ટ એવા કા ભેદજ નથી. તેણે જે જે કાંઇ કર્યું છે તે કેવળ અમુક ઉપયોગ પૂરતુંજ કર્યુ છે, અને સુિધી અમુક વસ્તુ ઉપયેાગી હાય ત્યાંસુધી તે ઉત્કૃષ્ટજ રહે છે. ખરૂં છે કે જગમાં કેટલુંક અમગળ જેવું પણ છે; પરંતુ એ અમગળ મગળની સાથે એવા તા ગાઢ સબંધથી જોડાયલું છે કે તેને મંગળના એક વિશેષ લેખીએ તે તે કાષ્ટ રીતે અયેાગ્ય નથી. આપણી સર્વ વૃત્તિ મંગળમયજ છે. જ્યારે તેનાથી કાંઇ અમ'ગળ થઇ જાય ત્યારે સમજવું કે તે આપણા પેાતાના દુરુપયેાગ અથવા દોષનું જ પરિણામ છે. જગતસબંધી શાંત રીતે તું વિચારેય કરશે તે તને જણાશે કે આપણું મંગળ કરવા સિવાય જગતરચનાના ખીજો ઉદ્દેશજ નથી. નિખિલ વિશ્વના સર્વ શા મનુષ્યેાની વૃત્તિને કેવળ અનુકૂળતાજ આપી રહ્યા છે. એટલાજ માટે યુગેાના યુગા વીતવાની સાથે મનુષ્યજાતિની એકદરે ઉન્નતિજ થતી રહી છે-એકંદરે અવનતિ ા થઈજ નથી; કારણ કે ધર્મ` સિવાય ઉન્નતિનું બીજું એકકે કારણ નથી, જે નાસ્તિક વૈજ્ઞાનિકધનુ ઉપહાસ્ય કરી વિજ્ઞાનનેજ જગત્ની ઉન્નતિના કારણરૂપ માને છે તે બિચારા એટલું સમજી શકતા નથી કે તેનું વિજ્ઞાન એ પણ ધનાજ એક અંશ—ભાગ છે, અને પેાતેજ તે અશને ધર્માંચાય છે. તે વૈજ્ઞાનિક જ્યારે “ લાવ નેા માહમા ગાય છે, અને આપણે જ્યારે પ્રભુના નામનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે આપણે સ માત્ર એકજ ક્રિયા કરીએ છીએ-એકજ પ્રાર્થના કરીએ છીએ. બન્નેની વાણી કેવળ વિશ્વેશ્વરનું જ કીર્તન કરે છે. મનુષ્યા ધર્મની પાછળ આવાં ઉપહાસ્યા તથા કલેશકકાસા શામાટે કરતાં હશે તેનું કારણુજ હું સમજી શકતા નથી. अध्याय ७ मो - सामंजस्य अने सुख ગુરુઃ—નિકૃષ્ટ વૃત્તિએ સંબધી વાત રહેવા દઈ હવે ઉત્કૃષ્ટ વૃત્તિઓના સબધમાં જે કાંઇ કહું તે લક્ષપૂર્વક સાંભળ, શિષ્યઃઆપ કહી ગયા છે કે ભક્તિ વિગેરે કેટલીક કાર્યકારિણી વૃત્તિઓ ખૂબ આગળ વધી શકે તેવી છે, અને તેથી તેને વિસ્તાર પામવા છએ તેાજ સ વૃત્તિઓનું સામજસ્ય જળવાઇ રહે. એથી ઉલટી રીતે કામાદિ વૃત્તિ એવી છે કે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy