SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ માણુ કિમચ'નુ' સંક્ષિપ્ત વૃત્તાન્ત >> તેમના લખેલા ખગાળા–શિક્ષણુ નામના પુસ્તકના પ્રથમ ભાગ સમાલાચના માટે માક૨ે છે. પહેલા પૃષ્ઠમાં કથી ક્ષ સુધીના બધા અક્ષરા ડખલ ગ્રેટ ટાઈપમાં છાપેલા છે. ખીજા પાનામાં ય અને ત્રીજા પાનમાં વ ના જોડાક્ષરા વગેરે છે. જરા પણ ભૂલ નથી. લેખકની કુશળતા અદ્દભુત છે. બાપુએ વિજ્ઞાપનમાં લખ્યુ છે કે આવાં પુસ્તકાના અભાવથી ઘણા માણસાએ મને આ ખોટ પૂરી પાડવાના આગ્રહ કર્યાં. અને તેમણે એમ પણ જણાવ્યું છે કે એ ખાટ પૂરી પાડવા માટે “ શ્રીયુત મીયાંજાન રહેમાન મહાશયે બધી સામગ્રીને સંગ્રહ કર્યો છે. હિન્દુ મુસલમાનના એકડા થવાથી ભારતની કેટલી ઉન્નતિ થઇ શકે છે તેનું આ એક અદ્ભુત ઉદ્ગાહરણ છે. ’ ઃઃ 25 એવી તક “ એક પુરાતન ગ્રંશ—છ વર્ષ થયાં કોઇ દેશપ્રેમી ગ્રંથકારે જ્ઞાન–દીપથી બંગાળી ભાષાને પ્રજવલિત કરવા માટે એક ચાર આનાની કિ ંમતનુ પુસ્તક છપાવ્યું હતુ. બંગાળને કમનસીબે કાઇએ. આ પુસ્તક ખરીદ્યું નહિ એટલે હવે જાહેરખબરની જરૂર પડી છે. અમારા જાણવામાં આવ્યું છે કે તેનું ખર્ચ બચાવવા માટે તે મહાશયે તે પુસ્તક અમારી પાસે સમાલાચના માટે મેકહ્યું છે. ધા લેકે જાણે છે કે સમાલાચનાથી જાહેરાતનુ કામ થાય છે; તેથી ગ્રંથકારને અમે આપવા ઇચ્છતા નથી. આથી કરીને બહુ માણુસા ખળી ઉઠયા છે. ખંગદર્શનના પૂર્વ સંપાદક જરા વધારે બુદ્ધિમાન હોવાથી તેમણે 'ગદર્શનમાં સમાલાચના કરવાનું બંધ કરી દીધું હતું. જે દિવસે તેમણે કહ્યું કે હવે અમે પુસ્તકાની સમાલાચના નથી કરવાના, તેજ દિવસથી અંગદન કાર્યાલયમાં પેલી લાલ, લીલાં, પીળાં, વાદળી, ભુરાં પૂડાંવાળા, સુશાંભિત, નાની, મેટી, જાડી, પાતળી, હલકટ ચાપડીએની આવક બંધ થઈ ગઈ ! ××× ભાજન કરી રહ્યા પછી ભેાજનગૃહની જેવી સ્થિતિ થઈ જાય છે એવી સ્થિતિ બગદર્શન પુસ્તકાલયની થઈ ગઈ ! બ્રહ્મભાજન સમાપ્ત થઇ ગયેલું જાણીને એએક નિમિત્રિત ભલા માણસ સિવાયના— ખીજ ભિખારીએ તેા ઝાડુના અવાજ સાંભળીનેજ ચાલ્યા ગયા. ફ્કત એ એક ચુસ્ત કીરાએ દરવાજો છેાડયેા નહિ. સાહિત્ય સંસારના કાગડાએ છેવટે ભીંત ઉપર એસીને એઠું મળતુ` બંધ થવાને લીધે–કા, કા, કરવા લાગ્યા; અને કેટલાક કૂતરાએ પણ ભસવાનું જારી રાખ્યું, તે શાંતિ ફેલાઇ. "" ભાગ્ય—વિડંબનામાં પડીને વર્તમાન સંપાદકે સમાલાચના પુન: શરૂ કરી. અંગ-સાહિત્ય સમાજમાં પુનઃ ધોષણા થઇ કે પેલે ધેર પાછુ. બ્રહ્મભાજન શરૂ થઈ ગયું છે ! એટલે ન્યાયાલંકાર, તાઁલંકાર, વિદ્યારત્ન, વિદ્યાવાગીશ, વિદ્યાનવીસ, વિદ્યાખવીશ, વિદ્યાકપીશ, વગેરે બધા ચાટલી ઉપર બેલપત્ર બાંધીને સમાલોચનાના બ્રહ્મભાજનમાં પહેચી ગયા ! જોયું । તેજ ભિખારીઓ આપવાઇના જળમાં te Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy