SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧૯ મે-ઈશ્વરભક્તિ-વિષ્ણુ પુરાણ ૧૨૩ << 33 પુનઃ પેલું' ભગવાકય યાદ કર. निर्ममो निरहंकार: + ઇત્યાદિ ભગવધુક્તિમાં જે નિરહંકાર શબ્દ વાપરવામાં આવ્યે છે તે આવા સ્થળે સાક ચાય છે. ભક્તાત્મા આ વાત બહુ સારી સમજે છે કે વિશ્વમાં જે કાંઈ બને છે તે કેવળ પરમાત્માની ઇચ્છાથીજ અને છે, અને તેથી તે ભકત પુરુષ હંમેશાં અહંકાર રહિત રહે છે. હસ્તિઓ પણ પ્રહ્લાદના અર્જીંગને કશી હાનિ કરી ન શકયા, ત્યારે હિરણ્યકશિપુએ તેને આગમાં ખાળીને ભસ્મ કરવાના હુકમ કર્યો. પ્રહ્લાદને ધગધગતા અગ્નિમાં નાખવામાં આવ્યા, પરંતુ ત્યાંથી પશુ તે જેવાને તેવાજ બહાર નીકળ્યો. ભક્તાત્મા ટાઢ-તડકામાં તથા સુખ-દુઃખમાં સમાનભાવવાળા હાય છે, એ વાત મગાઉ કહી ચૂકયા છુ. પ્રહ્લાદને તે અગ્નિકુંડ પણ કમળપત્રના જેવા શીતળ જાય. ત્યારબાદ દૈત્યપુરાહિત ભાગાએ દૈત્યપતિને જણાવ્યુ` કે: આપ ક્રોધને શાંત કરી પ્રહ્વાદને અમારે હવાલે કરી દો. અમારી પાસે રહ્યા પછી પણ જો તે-વિષ્ણુભક્તિના પરિત્યાગ નહિ કરે તે। અમે અમારા જાદુબળથી તેના વધ કરી નાખીશું. અમારા રાક્ષસી પ્રયત્ના કદાપિ નિષ્ફળ થતા નથી. ’ te દૈત્યેશ્વર આ પ્રસ્તાવને સમ્મત થયેા, ભાગવા પ્રહ્લાદને પેાતાની સાથે લઇ ગયા અને દૈત્યપુત્રા જ્યાં ભણુતા હતા ત્યાં પ્રશ્વાદને પણ ભગુવા બેસવાનુ કહ્યુ. પ્રહ્લાદ આ દૈત્યશાળામાં મેઠા તા ખરા, પણ ત્યાંયે એક જૂદા વર્ગ ખાલી, દૈત્યપુત્રાને એકત્રિત કરી, તેમને વિષ્ણુભક્તસ ંબધી ઉપદેશ આપવા માંડી ગયેા. પ્રહ્લાદની વિષ્ણુભક્ત એ માત્ર તેનું પરહિતવ્રત હતું એમ કહીએ તાપણુ ચાલેઃ विस्तारः सर्वभूतस्य विष्णोर्विश्वमिदं जगत् । द्रष्टव्यमात्मवत्तस्मादभेदेन विचक्षणैः ॥ सर्वत्र दैत्याः समतामुपेत्य समत्वमाराधनमच्युतस्य ॥ અર્થાત્ આ સમગ્ર જગત્ એ સર્વ ભૂતસ્વરૂપ વિષ્ણુના વિસ્તારમાત્ર છે. એટલા માટે વિચક્ષણુ વ્યક્તિએ સને પેાતાની સાથે અભેદભાવવાળા માનવા જોઈએ. × ××× હૈ દૈત્યગણુ ! તમે સર્વાંત્ર સમાન બુદ્ધિ રાખતા જાએ. આવું સમાનવ–એટલે કે—સ ભૂતમાત્રને પેાતાના આત્મવત્ લેખવા–એજ ઈશ્વરની આરાધના–પ્રભુની ભકિત છે. પ્રલ્હાદના પોતાના શબ્દો ખાસ કરીને વિષ્ણુપુરાણુાંથી વાંચી લેવાની હું તને ભલામણુ કરૂં છું. નમુનાતરીકે અહિ એક-એ લૈકા આપ્યાવિના રહી શકતા નથીઃअथ भद्राणि भूतानि हीन शक्तिरहं परम् । मुदं तथापि कुर्वीत हानिद्वेषफलम् यतः ॥ +“ નિર્મમો નિહંજારઃ ભ્રમવું:પુલઃ ક્ષમાં 1’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy