________________
[૮૦ ]
ધર્મ જીજ્ઞાસુ અકબર.
આ શંકા પડ્યાના મનમાં ઉદ્દભવતાં જ તેના પૂર્વના વિચારેને શોષી લીધા. જેમ એકાદ પાણીના વાસણમાં થોડો ઘણે રંગ નાંખવાથી તે પાણીને રંગ બદલાઈ જાય છે, તે પ્રમાણે પદ્માના સર્વ વિચારે ક્ષણમાત્રમાં બદલાઈ ગયા. તે વિચારવા લાગી કે–
મહું અત્યારે જઈને બાદશાહની ક્ષમા માગી હતી તે હારા હાથે કેવી ભયંકર ભુલ થવા પામત !”
આ પ્રમાણે વિચાર કરતી પદ્યા દિવાલ પાસે ઉભી હતી. અલ્પ સમયમાં જ તેણે એક વ્યક્તિને પિતાની તરફ આવતી જોઈ. તેણે ઉંચું હે કરીને જોયું તે બાદશાહ અકબર !
પડ્યા તરતજ ત્યાંથી ચાલતી થઈ. પિતાને કેશકલાપ સમારતી તે ત્યાંથી હરિણીની માફક દેડી ગઈ.
બાદશાહ અકબર આશ્ચર્ય પામતે થોડીવાર ત્યાં જ ઉભો રહ્યો. પવાના વર્તનથી તે સહજ પણ આશ્ચર્ય પામ્ય નહિ તેની મુખમુદ્રા પર સંતાપની છાયા વિલહી રહી. તેના ઓંમાંથી ઉદગાર નીકળી પડયા: “હઠીલી સ્ત્રી! ઈશ્વરના નિયમ ખરેખર વિચિત્ર છે! પ્રેમદાન અને તેને સ્વીકાર આ જગતમાં એક જ સ્થળે કેમ દષ્ટિગોચર થતાં નહિ હોય?”
પ્રકરણ ૧૧ મું.
પ્રયત્નશીલ પદ્મા. કૃષ્ણપક્ષની અંધારી રાત્રી અને તેમાં વરસતા વરસાદને લીધે લેકે પિતાના ઘરમાં શાંતિથી બેઠાં હતાં. તે વખતે શનશાહ અકબરના રાજમહાલયની સામેના ગૃહ પાસે એક અંધાર પડદામાં છુપાયેલ વ્યક્તિ આવી પહોંચી ને તે મહાલયના દ્વાર ઉપર તેણે પોતાના હાથની આંગળીઓ વડે પ્રથમ એક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com